GSTV
Home » News » સળગતી ચિતામાંથી થતી હતી મહિલાની ખોપરી ગાયબ, તપાસ દરમિયાન સામે આવ્યું સત્ય

સળગતી ચિતામાંથી થતી હતી મહિલાની ખોપરી ગાયબ, તપાસ દરમિયાન સામે આવ્યું સત્ય

દિલ્લીના ગાઝિયાબાદમાં સળગતી ચિતા પરથી એક મહિલાની ખોપરી ચોરી થવાના સમાચાર સામે આવ્યા છે. પોલીસે આ મામલામાં બે આરોપીને પકડી લીધા છે.

મહિલાના પરિવારે ફરિયાદ કરી છે કે કાળા જાદુ માટે સળગતી ચિતા પરથી ખોપરીની ચોરી કરતા હતા. પોલીસે આરોપીને પકડી લીધા છે અને પૂછપરછ કરી છે. આ મામલામાં ત્રણ જણા સામેલ છે તેમાં બે જણાની ધરપકડ કરવામાં આવી છે જેમાં એક આરોપી ફરાર છે. તેની પોલીસ તપાસ કરી રહ્યા છે.

જે આરોપી પકડાઈ ગયા છે તેમના પાસેથી પોલીસે કાળા જાદુનો સામાન મળી આવ્યો છે. પોલીસ ચોરી કરેલી ખોપરીના તપાસ કરી રહી છે. જે મહિલાની ચિતા પરથી ખોપરી ચોરી થઈ છે તેના પરિવારજનો એ તપાસ કરવા કહ્યું છે.

પોલીસ જણાવે છે કે મહિલાની મોત થયા બાદ ગામના એક મેદાનમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતા. જ્યારે તેના પરિવાર વાળા તેના અસ્થિ લેવા ગયા તો તેમાં ખોપરી ગાયબ હતી.

Read Also

Related posts

યુપીનાં સોનભદ્રનાં પર્વતોમાંથી અદભૂત ખજાનો મળ્યો, ગોલ્ડ સહિત અન્ય ધાતુઓ પણ મળી આવી

pratik shah

અનોખો રિવાજ: લગ્ન પછી 3 દિવસ સુધી નવવિવાહીતને શૌચાલય જવા પર પ્રતિબંધ !

Pravin Makwana

શિમલા મિર્ચી કાપતા અંદરથી નિકળ્યો જીવતો દેડકો, ખોલીને જોયું તો…

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!