GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

જોર્જ ફ્લોયડનું સમર્થન કરી રહેલા બોલિવુડ સ્ટાર્સ પર ભડક્યો અભય દેઓલ, કરણ અને પ્રિયંકાને ભણાવ્યો પાઠ

અભય દેઓલ

બોલિવૂડના અભિનેતા અભય દેઓલે ભારતની હસ્તીઓ માટે એક ખાસ પોસ્ટ કરી છે એવી હસ્તીઓ માટે જેમણે બ્લેક્સ લાઇવ્સ મેટર (અશ્વેતના જીવનનું મહત્વ છે) આંદોલન પ્રત્યે પોતાનું સમર્થન કર્યું હતું. અભયનું કહેવું છે કે કથિક રીતે ભારતમાં આ પ્રકારના અન્યાયને નજરઅંદાજ કરાયો નથી. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને અભય દેઓલે લખ્યું છે કે પ્રવાસી જીવન મહત્વ ધરાવે છે. ગરીબોનું જીવન મહત્વ ધરાવે છે, લઘુમતીઓનું જીવન પણ મહત્વ ધરાવે છે.

View this post on Instagram

Maybe it’s time for these now? Now that “woke” indian celebrities and the middle class stand in solidarity with fighting systemic racism in America, perhaps they’d see how it manifests in their own backyard? America has exported violence to the world, they have made it a more dangerous place, it was but inevitable that it would come back karmically. I’m not saying they deserve it, I’m saying look at the picture in it’s totality. I’m saying support them by calling out the systemic problems in your own country, because they turn out to be one and the same thing. I’m saying follow their lead but not their actions. Create your own actions, your own movement, relevant to your own country. That is what the black lives matter movement is all about! In the larger picture, there is no “us” and “them”. There is not a country that’s real. But a planet in peril. #migrantlivesmatter #minoritylivesmatter #poorlivesmatter Black Lives Matter (find out why not to use the hashtag and still support the movement).

A post shared by Abhay Deol (@abhaydeol) on

શબ્દો કાગળ પર લખીને તેનો ફોટો શેર કર્યો

દેઓલે આ શબ્દો કાગળ પર લખીને તેનો ફોટો શેર કર્યો છે. તેણે કેપ્શન પણ લખી છે કે બની શકે છે કે હવે તેનો સમય આવી ગયો છે? હવે જ્યારે ભારતીય સેલિબ્રીટી જાગી ગઈ છે. મિડલ ક્લાસ અમેરિકામાં પરંપરાગત જાતિવાદ સામે લડવા માટે એક થઈ શકે છે. તો જોઇએ કે આ બાબત તેમની અંદર કેવી રીતે પ્રગટ થાય છે. અમેરિકાએ વિશ્વમાં હિંસાને આવકાર આપ્યો છે તેણે દુનિયાની ખતરનાક જગ્યા બનાવી દીધી છે પણ આ કર્મ છે જે કર્યું છે તે પાછું આવવાનું જ છે. હું એમ નથી કહેતો કે આ યોગ્ય છે પણ હું કહું છું કે તેની સારી રીતે જૂઓ.

કરણ જોહર અને પ્રિયંકાએ શું કર્યું હતું

તાજેતરમાં જ અમેરિકામાં ફાટી નીકળેલી એક હિંસાનું કારણ પોલીસ દ્વારા એક અશ્વેત પર થયેલા અત્યાચાર અને જ્હોન ફ્લોઇડની હત્યાનો મામલો હતો જેની વિરુદ્ધમાં થયેલા પ્રદર્શનથી કરણ જોહર અને પ્રિયંકા ચોપરા સહિત ભારતની હસ્તીઓ ભડકી હતી. અભય દેઓલે લખ્યું છે કે પોતાના દેશમાં પરંપરાગત સમસ્યાને બોલાવીને તેનું સમર્થન કરું છું. મારુ કહેવું છે કે નેતૃત્વનું પાલન કરો પણ તેમના કાર્યોનું નહીં. એવો કોઈ દેશ નથી જે વાસ્તવિક હોય.

Read Also

Related posts

અમદાવાદ : કઈ હોસ્પિટલમાં બેડ ખાલી છે તેની માહિતી હવે ઘરે બેઠા જ મળશે, બે દિવસમાં 60 હજાર લોકોએ મેળવી જાણકારી

Nilesh Jethva

ઉત્તર ગુજરાતના નસીબ પલટાઈ જશે: નવી GIDC માં નીતિન પટેલની હાજરીમાં કરાશે પ્લોટના ડ્રો

Harshad Patel

અમદાવાદમાં બળાત્કારના આરોપી પાસે મહિલા પીએસઆઇની આ માંગથી પોલીસબેડામાં ચકચાર, એસઓજીએ કરી કાર્યવાહી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!