GSTV
Home » News » જમ્મુ કાશ્મીરના પુલાવામામાં આતંકીઓએ ભાજપ કાર્યકર્તાની કરી હત્યા

જમ્મુ કાશ્મીરના પુલાવામામાં આતંકીઓએ ભાજપ કાર્યકર્તાની કરી હત્યા

જમ્મુ કાશ્મીરના પુલાવામામાં આતંકવાદીઓએ ભાજપ કાર્યકર્તાની હત્યા કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે  પુલાવામામાં ભાજપના સક્રિય કાર્યકર્તા શબીર અહમદ ભટ્ટને તેના ઘરે ગોળી મારી દેવામાં આવી. રાત્રીના સમયે આતંકવાદીએ શબીર અહદમના ઘરે ઘુસી ગયા હતા. શબીરને ગોળી મારી આતંકવાદીઓ ફરાર થઈ ગયા. ઘટના અંગેની જાણ થતા સ્થાનિક પોલીસ  અને સેના ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે શબીર અહમદના મૃતદેહને કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ પહેલા પણ 18 ઓગસ્ટના રોજ શોપિયામાં આતંકવાદીઓએ નેશનલ કોન્ફરન્સના નેતાના નિવાસ સ્થાને હુમલો કર્યો હતો.

Related posts

તો આ રીતે વારાણસી બન્યું મોદીમય, ‘હર હર મહાદેવના’ નાદથી ગુંજી ઉઠ્યું કાશી

Mansi Patel

‘મોદીમય વારાણસી’ મોદીનું કાશીમાં ભવ્યાતિભવ્ય સ્વાગત, જનતાએ લગાવ્યા મોદી મોદીના નારા…

Mayur

લડાઈ ભલે લાંબી હોય અમે પાછળ હટશું નહીં, સોનિયા ગાંધીએ રાયબરેલીની જનતાને પત્ર લખ્યો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!