GSTV

બજેટ પર આજે જવાબ આપશે નાણામંત્રી નિર્મલા સીતારમણ, ભાજપે તમામ સાંસદો માટે જારી કર્યુ વ્હિપ

ઇન્ડસ્ટ્રી

Last Updated on February 13, 2021 by Bansari

ભાજપે પોતાના તમામ સાંસદોને લોકસભામાં હાજર રહેલા માટે વ્હીપ જાહેર કર્યુ છે.લોકસભામાં બજેટને લઈને થયેલી ચર્ચા પર આજે નાણા પ્રધાન નિર્મલા સિતારમણ જવાબ આપવાના છે.જેથી ભાજપના સાંસદોને હાજર રહેવા માટે વ્હીપ જાહેર કરવામાં આવ્યુ છે.

ભાજપે
  • લોકસભામાં તમામ સાંસદોને હાજર રહેવા ભાજપનું વ્હીપ
  • ભાજપે તમામ સાંસદોને લોકસભામાં હાજર રહેવા આપી સૂચના

લોકસભામાં વિપક્ષ કૃષિ કાયદાને લઈને આક્રમક છે. જેથી ભાજપ દ્વારા લોકસભાની કાર્યવાહી પહેલા બેઠક પણ કરવામાં આવી શકે છે. ભાજપે વિપક્ષના સવાલના જવાબ આપવા માટે રણનીતિ તૈયાર કરી છે.

Read Also

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!