GSTV
Home » News » ભાજપના પીઢ નેતા લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીની ટિકિટ કપાવવાના એંધાણ

ભાજપના પીઢ નેતા લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીની ટિકિટ કપાવવાના એંધાણ

ભાજપના  વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીની ટિકિટ કપાઈ શકે છે.. આ બંને વરિષ્ઠ નેતા આ વખતે ચૂંટણી લડશે કે નહીં તેવો સવાલ છે. લોકસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પહેલી યાદીમાં 250 નામ ફાઈનલ કર્યા છે. આ યાદીમાં કેટલાક નામો એવા છે જે ચોંકાવી દેનારા છે. સૂત્રોની જાણકારી મુજબ ભાજપની સંસદીય કમિટિ દ્વારા તૈયાર કરાયેલી યાદીમાં ઘણા દિગ્ગજોની ટિકિટ કપાઈ હોવાનું નક્કી છે.

આ વાતથી એવી સંભાવનાઓ વધી ગઈ છે કે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, લોકસભા સ્પીકર સુમિત્રા મહાજનની સાથે સાથે હિમાચલ પ્રદેશના સીએમ શાંતા કુમારને ઉમેદવારોની રેસમાંથી બહાર કરી દીધા છે. મહત્વનું છે કે, લાલકૃષ્ણ અડવાણી ગાંધીનગરની બેઠક અને મુરલી મનોહર જોશી યુપીના કાનપુરથી સાંસદ છે.

READ ALSO

Related posts

દીદીની મુશ્કેલીમાં વધારો, પ.બંગાળમાં ડોક્ટરની હડતાળ બાદ રાજ્યના કર્મચારીઓની હડતાલ

Nilesh Jethva

રાજ્યની આ શાળાના બાળકોએ કર્યો શિક્ષણનો બહિષ્કાર, જાણો શું છે મામલો

Nilesh Jethva

વરસાદની સીઝનમાં કાર ના થઈ જાય બે-કાર, તે માટે રાખો આટલું ધ્યાન

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!