GSTV
Home » News » ભાજપા સંસદીય દળની કાર્યકારી સમિતિનું ગઠન, લોકસભામાં રક્ષામંત્રીને મળ્યુ આ નંબરનું સ્થાન

ભાજપા સંસદીય દળની કાર્યકારી સમિતિનું ગઠન, લોકસભામાં રક્ષામંત્રીને મળ્યુ આ નંબરનું સ્થાન

ભારતીય જનતા પક્ષની સંસદીય પાર્ટીની કાર્યકારી સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પક્ષના નેતા યથાવત રહશે, ત્યારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને લોકસભામાં ડેપ્યુટી લીડરની જવાબદારી આપવામાં આવી છે.

ત્યારે બીજી તરફ, રાજ્ય સભામાં થાવર ચાંદ ગેહલોતને પક્ષના નેતા તરીકે નિમવામાં આવ્યા છે. અને પિયુષ ગોયલને ઉપ નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

લાલુ પ્રસાદ અને અખિલેશ સહિત અનેક નેતાઓની સુરક્ષામાં કાપ: 130 કેસની સમીક્ષા

Mayur

મોટર વ્હીકલ એક્ટમાં સુધારાનો ખરડો વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભામાં પસાર

Mayur

આંધ્ર સ્થાનિક યુવાનોને ખાનગી ક્ષેત્રે નોકરીમાં 75 ટકા અનામત આપનાર પ્રથમ રાજ્ય બન્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!