GSTV
Home » News » ભાજપની મહિલા નેતાએ જસદણમાં પ્રચારનો કર્યો સ્પષ્ટ ઇનકાર, રાહુલની વાતને આપ્યું સમર્થન

ભાજપની મહિલા નેતાએ જસદણમાં પ્રચારનો કર્યો સ્પષ્ટ ઇનકાર, રાહુલની વાતને આપ્યું સમર્થન

પાંચ રાજ્યોમાં આવેલા ચૂંટણી પરિણામ બાદ ભાજનાનેતા રેશમા પટેલે નિવેદન આપ્યુ છે. રેશમા પટેલે જણાવ્યુ કે, પાંચ રાજ્યમાં આવેલાપરિણામ આત્મવિશ્વાસની નહીં પણ અભિમાનની હાર છે.નીચે રહેલા કાર્યકર્તાની વાત ઉપર બેઠેલા નેતાઓ સાંભળતા નથી.

રેશમા પટેલે વધુમાં જણાવ્યુ કે, આગામી જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપનો પ્રચાર કરવામાંનહી આવે.. સ્થાનિક પ્રશ્નનોનુ નિરાકરણ નહીં આવે ત્યાં સુધી પ્રચારમાં નહીં જોડાઉ.

આ ઉપરાંત તેમણે રાહુલ ગાંધીની વાતને સમર્થન આપતા કહ્યુ કે, દેશમાંથી કોઈને મુક્તકરવાની વાત ન કરવી જોઈએ.  ભાજપ આગામીદિવસોમાં કાર્યકર્તા અને જનતાનો વિશ્વાસ નહીં જીતે તો લોકસભાની ચૂંટણીમાં ભાજપેઆવાજ પરિણામની તૈયારી રાખવી પડશે.

READ ALSO 

Related posts

સુરત : મૃત્યુ પામેલા ત્રણ વિદ્યાર્થીઓ ધોરણ 12માં પાસ, પણ પરિણામ જોઈ કોઈને ખુશી ન થઈ

Mayur

બિલાડીના ટોપની માફક ફૂટી નીકળેલા ટ્યુશન ક્લાસિસોમાં સેફ્ટીના નામે મીંડુ, ગુજરાતભરમાં તંત્ર દ્વારા કાર્યવાહીની શરૂઆત

Arohi

ના હોય!કરણ જોહર પોતાના બેડરૂમમાં લગાવે છે આ સુપરસ્ટારની પત્નીની તસવીર!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!