GSTV
Home » News » વિકાસની રાજનીતિ મોદીએ પ્રસ્થાપિત કરી,મોદીના નેતૃત્વમાં ભાજપનો ઐતિહાસિક વિજય :રૂપાણી

વિકાસની રાજનીતિ મોદીએ પ્રસ્થાપિત કરી,મોદીના નેતૃત્વમાં ભાજપનો ઐતિહાસિક વિજય :રૂપાણી

.અમદાવાદના ખાનપુરમાં પીએમ મોદીનો અભિવાદન કાર્યક્રમ સીએમ રૂપાણીએ ખાનપુર કાર્યાલયમાં નરેન્દ્ર મોદીના કાર્યોને વાગોળીને કહ્યું કે 2019ની ચૂંટણી અતિ મહત્વની રહી.. ફરી ગુજરાતમાં 26 બેઠકો જીતી કોંગ્રેસને મોટી સરસાઈથી હરાવ્યા. રૂપાણીએ કહ્યું કે પીએમ મોદીએ જ્ઞાતિ જાતિથી ઉપર ઉઠીને રાષ્ટ્રવાદને મહત્વ આપ્યું.. ભારતની રાજનીતીમાં સચ્ચાઈ ઈમાનદારી ચોકીદાર અને આંતકીઓનો ખાતમો કરનાર 56ની છાતી એવાં મોદીનાં નેતૃત્વમાં ભાજપે પ્રંચડ જીત મેળવી છે. પ્રથમ વખત આપણાં આગણે આવ્યા છે. જનતાનો આભાર પ્રગટ કરવા આવ્યા છે. વિકાસની રાજનીતિ મોદીએ પ્રસ્થાપિત કરી છે.ગુજરાતની જોડી અમિત ભાઈ અને નરેન્દ્રમોદીનો ગુજરાત વતી આભાર વ્યકત કરૂ છું.

જ્યારે રૂપાણીએ પોતાના સંબોધનમાં મોદી અને શાહને ગાંધી-સરદરાની જોડી સાથે સરખાવ્યા. રૂપાણીએ કહ્યું કે આ સ્વરાજ્ય અને સુરાજ્યની જીત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 56ની છાતીમાં પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે

ત્યારે જનતાનો આભાર વ્યક્ત કરવા અને તેઓ તેમનાં માતૃશ્રીનાં આશીર્વાદ લેવા આવ્યા છે.મુખ્યમંત્રીએ જણાવ્યું કે બંને મહારથીઓનું ગુજરાતમાં હ્દયપૂર્વક સ્વાગત કરુ છું મોદી સરકારે આતંકવાદને આપ્યો જડબાતોડ જવાબ આપ્યો છે. અને આ જીતએ સુરાજ્યની જીત છે.

READ ALSO

Related posts

World Cup 2019:NZ VS SA ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 4 વિકેટે હરાવ્યું, કેપ્ટન વિલિયમસનની ધમાકેદાર સદી

Path Shah

ધર્મગુરૂ ઝાકીર નાઇકને મની લોન્ડરિંગ મામલે ફટકાર, EDએ દાખલ કરી આ અરજી

Path Shah

એક દેશ-એક ચૂંટણી: બંધારણીય સંસ્થાઓ શું કહે છે? જાણો રસપ્રદ અહેવાલ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!