GSTV

ભાજપના મહાસચિવ રામ માધવનું નિવેદન, 2019માં ભાજપ 51 ટકા બહુમતીથી જીતશે

Last Updated on July 30, 2019 by Alap Ramani

વિપક્ષી દળોના એકજૂટ થવાને કારણે લોકસભાની ચૂંટણીમાં ભાજપને આકરી ટક્કર મળશે તેવી ટીડીપી અધ્યક્ષ અને આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ ટીપ્પણી કરી છે. આ ટીપ્પણીનો જવાબ આપતા ભાજપના મહાસચિવ રામ માધવે કહ્યુ છે કે તેમની પાર્ટી 2019ની લોકસભાની ચૂંટણીમાં 51 ટકા બહુમતી સાથે સત્તામાં આવશે. રામ માધવે કહ્યુ છે કે વિપક્ષના ગઠબંધનની 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ પર કોઈ અસર થશે નહીં. રામ માધવે વિપક્ષી દળોના ગઠબંધનને ભ્રષ્ટ પાર્ટીઓનું ગઠબંધન ગણાવીને કહ્યુ છે કે લોકો આવી પાર્ટીઓના ગઠબંધનને સ્વીકારશે નહીં.

 

Related posts

માતમમાં ફેરવાઈ ખુશીઓની પળ! લગ્ન પ્રસંગમાં પડી આકાશી વીજળી, 16 લોકો જીવતા ભૂંજાયા: અનેક ઘાયલ

pratik shah

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Zainul Ansari

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!