GSTV
Home » News » સીએમ નિવાસસ્થાને ચાલતી ભાજપની ચૂંટણી સમિતિની બેઠક પર આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ

સીએમ નિવાસસ્થાને ચાલતી ભાજપની ચૂંટણી સમિતિની બેઠક પર આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ

ગાંધીનગરમાં સીએમ નિવાસસ્થાને ચાલતી ભાજપની ચૂંટણી સમિતિની બેઠકને લઈ કોંગ્રેસે ચૂંટણીપંચમાં આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે. ત્યારે ચૂંટણી પંચે તપાસના આદેશ આપ્યા છે. ચૂંટણી પંચે ગાંધીનગર કલેક્ટરને તપાસ કરવા આદેશ આપ્યા છે. અને આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી અહેવાલ સોંપવા પણ આદેશ કર્યો છે.

કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે સરકારી મિલકત અને મશીનરોનો ભાજપ દુરુપયોગ કરી રહ્યું છે. અને આચારસંહિતા ભંગ કરવા બદલ સીએમ સામે તાત્કાલિક નોટિસ આપવા માગ કરી છે. ત્યારે કોંગ્રેસે જીતુ વાઘાણીની પ્રતિક્રિયા પર કહ્યું કે સીએમને સુરક્ષાને લઈ સમસ્યા છે.

પણ સલામત ગુજરાતની બુમો પાડનાર અને સલામત ગુજરાતના નામે મત મંગનાર ભાજપના શાસનમાં સુરક્ષાનો પ્રશ્ન ગંભીર બન્યો છે. કમલમમાં જ ચોકીદારી થઈ શકતી નથી. રાજ્યમાં લોકોને સલામતી આપવામાં નિફ્ળ નિવડ્યા છે તેમ કહીને કોંગ્રેસે સીએમના રાજીનામાની પણ માગ કરી .

READ ALSO

Related posts

લાલ કેપ્ટનનું પોસ્ટર રિલીઝ, સૈફનો રોલ જોઈને તમે પણ ચોંકી જશો

Kaushik Bavishi

સામાન્ય માણસ માટેના રાહતનાં સમાચાર, બે દિવસની બેન્કોની ટળી હડતાળ

pratik shah

સુરતમાં હીરા કારખાના માલિકનો આપઘાત, સ્યૂસાઈડ નોટમાં જણાવ્યું આ કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!