GSTV

વડોદરામાં ભાજપના કાર્યકરે મહિલા વ્હોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટોગ્રાફ કર્યા શેર

Last Updated on September 5, 2019 by

શિસ્તતાની વાતો કરતી બીજેપી પોતાના જ કાર્યકરોને શીસ્ત શીખવાડમાં ઉણી ઉતરી છે. વડોદરામાં ભાજપના મહિલા વ્હોટ્સ એપ ગ્રુપમાં અશ્લીલ ફોટોગ્રાફ શેર થતાં ચકચાર મચી ગઇ છે. મહિલા ગ્રુપમાં ભાજપના જ કાર્યકર અંબુ પટેલે અશ્લીલ ફોટોગ્રાફ શેર કરતા ભારે હોબાળો મચ્યો છે. આ ગ્રુપમાં ભાજપના અનેક મહિલા અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ જોડાયેલા છે. અંબુ પટેલે અશ્લીલ ફોટોગ્રાફ શેર કરતા ભાજપ દ્વારા એડમિન પાસે ગ્રુપને ડિલીટ કરાવવાની ફરજ પડી છે. અંબુ પટેલની આ હરકતથી બીજેપીના અન્ય હોદ્દેદારો પણ શરમમાં મુકાયા છે.

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!