GSTV
Gujarat Government Advertisement

સુરત/ આ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે જોરદાર રસાકસી, 20 મતથી જીતી આ પાર્ટી

કોંગ્રેસ

સુરત જિલ્લા પંચાયતની આજની ચૂંટણીમાં માંડવીની બે બેઠકો પર કોગ્રેસના ઉમેદવારો જીત્યા હતા. તો જિલ્લા પંચાયતની કોસંબા બેઠક પર શરૃ થયેલી મતગણતરીમાં પહેલે થી છેલ્લે સુધી ભાજપના ઉમેદવાર અમીષા પરમાર અને કોગ્રેસના મંજુલાબેન પંડયા વચ્ચે મતોની રેસ જામી હતી. સંપૂર્ણ મતગણતરી સંપન્ન થઇ ત્યારે ભાજપના ઉમેદવારને અમીષા પરમારને ૫૪૯૩ મતો અને કોગ્રેસના ઉમેદવારને ૫૪૭૩ મતો મળતા એકદમ પાતળી સરસાઇ 20 મતથી ભાજપના ઉમેદવારની જીત થઇ હતી.

Gujarat Government Advertisement
ભાજપ

નાની નરોલીની બેઠક પર કોગ્રેસના દર્શન નાયક પણ હાર્યા

સુરત જિલ્લા કોંગ્રેસના નેતા દર્શન નાયકની પણ કારમી હાર થઇ છે. માંગરોળના નાની નરોલી બેઠક પર તેમને ટિકિટ અપાઇ ત્યારે સ્થાનિક કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી હતી. જેનું આજે પરિણામ જોવા મળ્યુ હતુ અને ૪૦૦૦ થી વધુ મતોથી હાર થઇ હતી.

સુરત જિલ્લા પંચાયત

વર્ષ કુલ બેઠક ભાજપ કોગ્રેસ અન્ય

  • ૨૦૧૫ ૪૦ ૨૭ ૧૨ ૦૧
  • ૨૦૨૧ ૩૪ ૩૨ ૨ ૦૦
  • તફાવત ૦૦ ૦૫ ૧૦ ૦૦
ભાજપ

નવ તાલુકા પંચાયત

વર્ષ કુલ બેઠક ભાજપ કોગ્રેસ અન્ય

  • ૨૦૧૫ ૧૯૬ ૧૨૭ ૬૩ ૦૬
  • ૨૦૨૧ ૧૮૪ ૧૫૪ ૨૬ ૪
  • તફાવત — ૨૭ ૩૭ ૨

Read Also

Gujarat Government Advertisement

Related posts

બચેલી ચાય પત્તીઓનો આ રીતે કરો ઉપયોગ, ઘણા કાર્યો થઈ જશે સરળ

Pravin Makwana

કોરોનાકાળમાં આટલી વસ્તુનું કરો સેવન, વાયરસ નજીક પણ નહીં આવે, આજે લેવાનું કરી દો શરૂ

Pravin Makwana

લૌરા જેસોર્કા(Laura Jasorka), જે તેના બધા કપડાં ઉતારી અને પર્વત પર ચઢી ગઈ

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!