GSTV
India News Trending

ભાજપ તમિલનાડુમાં પોતાની ટીવી ચેનલ શરૂ કરશે, ટીવી ચેનલનું નામ તમે વિચારી શકો છો?

દક્ષિણ ભારત સહિત ખાસ કરીને તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટી પોતાની જ ટીવી ચેનલ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. જે રાજ્યમાં તેનો અવાજ બનવામાં મદદરૂપ બની શકે. દેશના અન્ય ભાગોથી વિપરીત તમિલનાડુમાં મીડિયાને પોતાના અનુકૂળ બનાવવામાં ભાજપને ખૂબ મુશ્કેલ આવી રહી છે કારણ કે તમિલનાડુમાં સમાચાર પત્ર અને ચેનલ પાર્ટીને ખુબ આંકડા પ્રશ્ન પૂછ્યો છે જેનો જવાબ પાર્ટી આપી શકતી નથી.

જે રીતે તમિલનાડુમાં સમાચારનું પ્રચાર પ્રસાર થઈ રહ્યું છે તે રીત ભાજપને માફક આવતી નથી કારણ કે તમિલનાડુનું મીડિયા નિષ્પક્ષ રહેવાની કોશિશમાં છે. આથી સમાચાર મળી રહ્યા છે કે ભાજપ આ મહિને જ પોતાની ટીવી ચેનલ શરૂ કરવાની યોજના બનાવી રહી છે અને આ ચેનલ નું નામ જનમ ટીવી હશે. આ નામથી ભાજપની કેરળમાં ટીવી ચેનલ ચાલી રહ્યું છે.

ભાજપ તમિલનાડુમાં એ જ ચેનલનો વિસ્તાર કરશે. જોકે આ બાબતે ચોકમાં જેવી કોઈ વાત નથી કારણકે તમિલનાડુમાં તમામ પાર્ટીઓ પોતાની ટીવી ચેનલ ધરાવે છે અને અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી પોતાને આ મામલામાં નબળી અને પછાત માનતી આવી છે આથી હવે તે પણ ટીવી ચેનલ શરૂ કરશે અને પોતાનો પ્રચાર પ્રસાર કરશે.

READ ALSO

Related posts

Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ

Padma Patel

જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર

Padma Patel

જાણો તમારું આજનું 04 ફેબ્રુઆરી, 2023નું રાશિ ભવિષ્ય

Padma Patel
GSTV