GSTV
Home » News » હેક થયાના 15 દિવસ પછી કાર્યરત થઈ ભાજપની વેબસાઈટ

હેક થયાના 15 દિવસ પછી કાર્યરત થઈ ભાજપની વેબસાઈટ

હેક થયાના બે સપ્તાહ બાદ આખરે ભાજપની વેબસાઈટ ફરી કાર્યરત થઈ છે. શુક્રવારે ભાજપની સાઈટ લાઈવ થઈ હતી. જોકે હાલમાં તો તેના પર ભાજપના લોકસભાના ઉમેદવારોની ત્રણ યાદી જ જોવા મળી રહી છે.જોકે વેબસાઈટની ડિઝાઈન ચેન્જ કરવામાં આવી છે. હાલમાં તેના પર પીએમ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની તસવીર જોવા મળી રહી છે.જેના પર ફીર એક બાર મોદી સરકાર સ્લોગન લખાયેલુ છે.જોકે તેના પર બીજુ કોઈ પેજ જોવા મળી રહ્યુ નથી.વેબસાઈટ પર બીજા સેક્શન હાલમાં અપલોડ કરાયા નથી.પાંચ માર્ચે ભાજપની વેબસાઈટ હેક થઈ હતી અને શંકાની સોય પાકિસ્તાન હેકર્સ તરફ ચિંધાઈ હતી.

READ ALSO

Related posts

પશ્વિમ બંગાળના બીરભૂમમાં BJP અને TMC કાર્યકરો વચ્ચે અથડામણ

Mansi Patel

રોહિત શર્માની પત્નીએ યુજવેન્દ્ર ચહેલને તસ્વીરમાંથી કરી નાખ્યો ક્રોપ, આપ્યો આવો જવાબ

Arohi

વડોદરામાં દારૂની મહેફિલ માણતા 35 નબીરાઓની 25 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ધરપકડ કરી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!