GSTV
India News Trending

ભાજપ ઈચ્છે છે કે મુસ્લિમ મતદારો મતદાન ન કરી શકે : ફિરહાદ હકિમ

tmc

પશ્વિમ બંગાળમા સાત તબક્કામાં મતદાનની જાહેરાત કરવામાં આવતા સત્તારૂઢ પાર્ટી ટીએમસીએ ચૂંટણી પંચનો વિરોધ કર્યો. ટીએમસી નેતા ફિરહાદ હકીમે જણાવ્યુ હતુ કે, સાત તબક્કામાં ચૂંટણીના કારણે મતદારોને અગવડતાનો સામનો કરવો પડી શકે. રમઝાન માસમાં ચૂંટણી પંચે ચૂંટણની તારીખ જાહેર કરી. જેનો ટીએમસી વિરોધ કરી રહી છે.

રમઝાનના કારણે મુસ્લિમ ભાઈઓ આખો દિવસ ભૂખ્યા રહે છે. પશ્વિમ બંગાળના ત્રણ રાજ્યમાં મુસ્લિમ મતદારોની સંખ્યા સૌથી વધારે છે. જેથી ભાજપ એવુ ઈચ્છે છે કે, મુસ્લિમ મતદારો ચૂંટણીમાં મતદાન ન કરી શકે. ટીએમસી નેતાઓ એવો પણ આરોપ લગાવ્યો કે, રાજકીય લાભ લેવા માટે યુપી અને પશ્વિમ બંગાળમાં સાત તબક્કામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યુ છે.

ટીએમસીના આરોપ બાદ પશ્વિમ બંગાળમાં મુખ્ય ચૂંટણી અધિકારી આરિજ આફતાબે જણાવ્યુ હતુ તે, ટીએમસીના શાસનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવા રાખવા માટે સાત તબક્કામાં ચૂંટણી યોજાવા જઈ કરી છે.

READ ALSO

Related posts

મોટા સમાચાર / કેન્દ્ર સરકાર બાદ કેરળ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડ્યો વેટ

Zainul Ansari

ઘઉંનો પાક ઘટવા છતાં ખાદ્યાન્નનું વિક્રમી 31.45 કરોડ ટન ઉત્પાદન થવાની ધારણા

GSTV Web Desk

તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ

GSTV Web Desk
GSTV