ગુજરાત સરકારના ઉર્જા મંત્રી મૂકેશ પટેલની કોંગ્રેસના જાફરાબાદના ધારાસભ્ય અમરીશ ડેર સાથે ખાનગી મુલાકાત ચર્ચા નો વિષય બન્યો છે. જાફરાબાદ રાજુલા ના કોંગ્રેસ ના ધારાસભ્ય અમરીશ ડેર ના ફામ હાઉસ પર ભાજપ સરકારના ઉર્જા મંત્રી આવી ચડ્યા. બંધ બારણે કોંગી ધારાસભ્ય ડેર સાથે મુલાકાત થતા ચર્ચાની અટકળો વધી છે.

ભાજપ ના ઉર્જા મંત્રી ની કોંગ્રેસ ના ધારાસભ્ય ના ફામ પર મુલાકાત કરતા સ્થાનિક રાજકારણ ગરમાયુ છે, કોંગી ધારાસભ્ય ડેર ના ફામ પર ઉર્જા મંત્રી ની મુલાકાત અમરેલી જિલ્લા ના રાજકારણ માં ચર્ચા નો વિષય બની
બીજી તરફ ગુજરાત રાજ્યના રાજકારણમાં નવો પવન ફૂંકાય તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે કોંગી ધારાસભ્ય ડેર દ્વારા નવા જૂની ના એંધાણ થાય તો નવાઈ નહિ . ધારાસભ્ય ડેર આ અગાઉ અનેક નિવેદનોને કારણે લાઈમ લાઈટમાં રહ્યા છે. જેમાં રેલ આંદોલન હોય કે રાજ્યમાં આવેલું તૌકતે વાવાઝોડું હોય. આ મુલાકાત પછી અનેક તર્ક વિતર્કો ચર્ચાઈ રહ્યા છે.
- હટકે અંદાજ/ બૉસથી પરેશાન થઇને એમ્પ્લોયીએ બોલીવુડ સૉન્ગ લખીને આપ્યું રાજીનામું, વાંચીને લોકોની ઉડી ગઇ ઉંઘ
- ભાવનગરની મહિલા કોલેજ આવી વિવાદમાં, કોલેજના આચાર્યની મનમાની સામે રોષ
- Bedroom Secret/ મિલિંદ સોમને ખોલ્યા બેડરૂમના રહસ્ય, કહ્યું- હજુ પણ 26 વર્ષ નાની પત્નીથી વધુ…
- એક ફોન કૉલથી ખાલી થઇ શકે છે તમારુ બેંક એકાઉન્ટ! આ ટિપ્સ ફોલો કરીને ફ્રોડથી બચો
- હાર્દિક પંડ્યાએ T20 ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, ભારત તરફથી ધોની અને કોહલી પણ નથી કરી શક્યા આવું