GSTV

ઉત્તરાખંડના બાહુબલી ધારાસભ્ય પ્રણવ સિંહ ચેમ્પિયનને BJPએ બહારનો રસ્તો દેખાડ્યો

Last Updated on July 11, 2019 by Mansi Patel

ભારતીય જનતા પાર્ટીએ ઉત્તરાખંડના ખાનપુરના ધારાસભ્ય કુંવર પ્રણવ સિંહ ચેમ્પિયનની સામે બીજેપીએ કડક કાર્યવાહી કરી છે. ચેમ્પિયનનો તમંચાની સાથે વીડિયો વાયરલ થવાને કારણે બીજેપીએ કડક કાર્યવાહી કરી છે.

કુંવર પ્રણવસિંહ ચેમ્પિયન પહેલાં બીજેપીમાંથી 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા હતા. પરંતુ હવે પ્રણવસિંહ ચેમ્પિયન ને અનિશ્ચિત સમય માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.

ભાજપના પ્રદેશ મીડિયા પ્રભારી ડો.દેવેન્દ્ર ભસીને જણાવ્યું કે પાર્ટી તરફથી તેમને નોટિસ ઇસ્યૂ કરીને પૂછવામાં આવ્યું કે શા માટે તેમને પાર્ટીમાંથી બરતરફ ન કરવામાં આવે.

તેમની પાસેથી 10 દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે. સંતોષકારક જવાબ ન મળતાં કુંવર પ્રણવ સિંહને પાર્ટીમાંથી હાંકી કાઢાવામાં આવી શકે છે. તેઓ હવે ભાજપના કોઇ પણ કાર્યક્રમમાં ભાગ લઇ શકશે નહીં.

READ ALSO

Related posts

(BA.2)નો રાક્ષસી પંજો! ઓમિક્રોનનું સબ-વેરિઅન્ટ પણ વધુ ખતરનાક, RT-PCR પરીક્ષણો પણ તેને શોધી શકતા નથી

pratik shah

મુર્ખામીની હદ છે/ ચેલેન્જના ચક્કરમાં યુવકે ડિયોડ્રેંટ સાથે કર્યો એવો ખેલ, ફ્રીઝ થઇ ગયા નિપ્પલ

Bansari

BIG NEWS : યુપી ચૂંટણી પહેલાં કોંગ્રેસનાં દિગ્ગજ નેતા RPN સિંહનું રાજીનામું, કહ્યું – ‘નવા અધ્યાયની શરૂઆત’

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!