GSTV
Home » News » મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં CM પદ માટે ઘમાસાણ, શિવસેના બાદ હવે BJPએ આપ્યુ આ નિવેદન

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં CM પદ માટે ઘમાસાણ, શિવસેના બાદ હવે BJPએ આપ્યુ આ નિવેદન

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સીએમ પદ માટે ઘમાસાણ શરૂ થયુ છે.  શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સીએમ પદ માટે આપેલા નિવેદન બાદ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યુ હતુ કે, સીએમ બનવાની ઈચ્છા વ્યક્ત કરવામાં શું જાય છે.

જ્યારે ચૂંટણીના પરિણામ આવશે ત્યારે જોવામાં આવશે.  પ્રકાશ જાવડેકરે આ પ્રકારનું નિવેદન ત્યારે આપ્યુ જ્યારે ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યુ હતુ કે, મહારાષ્ટ્રમાં સીએમની ખુરશી પર શિવસૈનિક જ બેસશે.

અને સીએમની ખુરશી માટે મે બાલાસાહેબ ઠાકરેને વચન આપ્યુ છે. ઉદ્ધવ ઠાકરેના નિવેદન બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ પણ શરૂ થયુ છે.

READ ALSO

Related posts

INX મીડિયા કેસ, પૂર્વ ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમ અને કાર્તિ ચિદમ્બરની મુશ્કેલીમાં થયો વધારો

pratik shah

સરકારની દિવાળી બગડી જાય તેવા આવ્યા સમાચાર, દેશમાં 2008 કરતાં પણ ભયંકર મંદી આવશે

Dharika Jansari

ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર, આ 8 કરોડ ઉતારાઓ માટે ઓફિસોના ધક્કા ટળશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!