GSTV

પાકિસ્તાની સંસદનો ખુલાસો ભાજપ માટે ‘અભિનંદન’, કોંગ્રેસ પર નિશાન સાધવાની મળી તક

વાયુસેનાના યોદ્ધા વિંગ કમાન્ડર અભિનંદનને લઇને પાકિસ્તાની સાંસદે કરેલા ખુલાસા બાદ ભાજપને કોંગ્રેસ પર નિશાન સાધવાનો મોકો મળી ગયો છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વિટ કરીને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર વાકપ્રહાર કર્યા.

ભાજપ અધ્યક્ષના રાહુલ કોંગ્રેસ પર પ્રહાર

જેપી નડ્ડાએ ટ્વિટ કરીને લખ્યું કે કોંગ્રેસ પોતાના જ સશસ્ત્ર દળોને નબળા પાડવાની મુહિમમાં લાગેલી રહી. ક્યારેક તેમનો મજાક ઉડાવે છે તો ક્યારે વીરતા પર શંકા કરતી રહી. દરેક પ્રકારની ચાલબાજી કરી કે જેતી સેનાને અત્યાધુનિક રફાલ વિમાન ન મળી શકે. પરંતુ દેશવાસીઓએ આવી રાજનીતિને નકારીને કોંગ્રેસને સબક શિખવાડ્યો છે.

કોંગ્રેસના યુવરાજને ભારતની કોઇ પણ વસ્તુ પર વિશ્વાસ નથી: નડ્ડા

ભાજપ અધ્યક્ષે પાકિસ્તાની સાંસદના વીડિયોને પોસ્ટ કરીને રાહુલ પર નિશાન સાધ્યું અને કહ્યું કે કોંગ્રેસના યુવરાજને ભારતની કોઇ પણ વસ્તુ પર વિશ્વાસ નથી. પછી તે સેના હોય. સરકાર હોય કે પછી આપણા લોકો હોય. ત્યારે હવે તેઓ પોતાના સૌથી ભરોસામંદ દેશ પાકિસ્તાનનું જ સાંભળી લે. આશા છે કે હવે તો તેમની આંખો ખુલશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!