GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

કોંગ્રેસે જેને ઘૂસણખોર કહ્યા તેમને આપી ધમકી કે દેશમાંથી એક-એક ઘૂસણખોરને વીણી વીણીને બહાર કાઢશે, રાહુલને ઝાટક્યા

કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરી દ્વારા ઘુસણખોર કહ્યા બાદ ભાજપ અધ્યક્ષ અને ગૃહપ્રધાન અમિત શાહે ઘુસણખોરી મુદ્દે જ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને આડેહાથ લીધા.

ઝારખંડના પૂર્વ સિંહભૂમના બહરાગોડામાં ચૂંટણી સભાને સંબોધતા અમિત શાહે એનઆરસીનો વિરોધ કરવા મુદ્દે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા. અમિત શાહે કહ્યું કે રાહુલ બાબા કહે છે કે એનઆરસી શું કામ લાગુ કરો છો. ઘુસણખોરોને શું કામ બહાર કાઢો છો. આ લોકો ક્યાં જશે. શું ખાશે-પીશે.

અમિત શાહે પૂછ્યું કે શું આ ઘુસણખોરો રાહુલ ગાંધીના પિતરાઇ ભાઇ થાય છે. અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધી જે બોલતા હોય તે બોલવા દો. પરંતુ હું તમને વિશ્વાસ અપાવું છું કે વર્ષ 2024 પહેલા આ દેશમાં રહેલા એક-એક ઘુસણખોરોને ભાજપ સરકાર વીણી-વીણીને બહાર કાઢશે.

READ ALSO

Related posts

Corona ટેસ્ટિંગ માટે સરકારની માનસિકતા ‘નેગેટિવ’ : 130 કરોડની વસતીમાં 1 કરોડ થયા ટેસ્ટ

Arohi

સચિવાલય ખાતે બેરોજગારી મુદ્દે યોજાશે મહત્વની બેઠક, અટકી પડેલી તમામ ભરતીઓ વિશે કરાશે ચર્ચા

pratik shah

ભાજપ અને બસપાના નેતાઓ સાથે વિકાસને સંબંધો : જેલમાંથી ચૂંટણી જીતેલો, રાજકારણીઓના કાળા કામો લાલ લોહીમાં વહી ગયા

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!