GSTV
Gujarat Government Advertisement

ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવ ગુજરાતની મુલાકાતે, કમલમમાં સીએમ, ડે. સીએમ સહિતના નેતાઆે રહ્યા હાજર

Last Updated on June 11, 2021 by pratik shah

ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. ત્યારે ભુપેન્દ્ર યાદવ કોર કમિટી સાથે મહત્વની બેઠક યોજી. જેમાં સીએમ રૂપાણી… ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજા સહિતના નેતાઓ તેમજ સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા… કોર કમિટીની બેઠક પેહલા ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવે  પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સાથે  પણ બંધ બારણે બેઠક યોજી. કોરોનાની બીજી લહેરમાં સંગઠન અને સરકાર નિષ્ફળ રહ્યા છે.

કોરોના

સરકાર અને સંગઠન વચ્ચે ગજગ્રાહ

વળી સરકાર અને સંગઠન વચ્ચે ગજગ્રાહ પણ ચાલી રહ્યો છે… ત્યારે બેઠકમાં આ મામલે પણ ચર્ચા હાથ ધરાઈ… બેઠક બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે જણાવ્યું કે બેઠકમાં આગામી ચૂંટણીને લઇને મંથન કરવામાં આવ્યું… તેમજ કોરોનાની બીજી લહેર મુદ્દે પણ ચર્ચા હાથ ધરવામાં આવી.

  • ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવ ગુજરાતની મુલાકાતે
  • કમલમમાં સીએમ, ડે. સીએમ સહિતના નેતાઆે હાજર
  • સંગઠનના અલગ અલગ પદાધિકારીઆે સાથે બેઠક
  • કોરોનાની સ્થિતી અને હાલની રાજકીય સ્થિતી અંગે બેઠકમાં ચર્ચા

સરકારની કામગીરી મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી

સી.આર. પાટિલે જણાવ્યું કે બેઠકમાં તાઉ-તે વાવાઝોડા અને ત્યાર બાદની સરકારની કામગીરી મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી… સરકાર અને સંગઠન વચ્ચે મતભેદ હોવાની વાતનો પાટિલે છેદ ઉડાડ્યો… તેમણે જણાવ્યું કે સંગઠન અને સરકાર બંને યોગ્ય સંકલન સાધી રાજ્યના વિકાસ માટે કામ કરી રહ્યા છે. આવતીકાલે સર્કિટ હાઉસ ખાતે પણ બેઠક યોજાવાની છે…તો હાલમાં સરકાર અને સંગઠનમાંથી 25 નેતાઓની યાદી તૈયાર કરાઇ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!