GSTV
Gujarat Government Advertisement

સત્તાધારી પક્ષના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નો રિપોર્ટ આવ્યો નેગવટિવ, ટ્વિટ કરીને આપી જાણકારી

Last Updated on September 15, 2020 by pratik shah

સત્તાધારી પક્ષના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નો રિપોર્ટ આવ્યો નેગવટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સી આર પાટીલે ટ્વિટ કરીને જાણકારી આપી છે. નોંધપાત્ર છે કે તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. અને apolo હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ થયા હતા. અને તેમણે ટ્વિટ કરીને એપણ જાણકારી આપી છેકે તેમને આવતી કાલે હોસ્પિટલમાંથી રજા મળશે.

સી આર પાટીલ નો રિપોર્ટ આવ્યો નેગવટિવ

  • સી આર પાટીલ નો રિપોર્ટ આવ્યો નેગવટિવ
  • Rtpcr ટેસ્ટ આવયો નેગેટિવ
  • આવતીકાલ હોસ્પિટલ માંથી રજા
  • પાટીલે ટ્વીટ કરી આપી જાણકારી

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પ્રયાગરાજમાં ગંગા-યમુનાના દક્ષિણી છેડે મૃતદેહોને દફનાવવાની સંખ્યામાં વધારો, માટી ઉડતાની સાથે જ દુર્ગંધ ફેલાતા લોકોમાં ભય

Dhruv Brahmbhatt

સંકટ વચ્ચે રાહત/ રાજ્યમાં કેસોમાં નોંધાયો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 8 હજાર 210 સંક્રમિતો નોંધાયા

pratik shah

સુરત/ તૌકતે વાવાઝોડાની અસર બપોર પછી દેખાવાની શરૂ થઈ, ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં પડ્યો વરસાદ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!