ગુજરાતમાં ભાજપ ભલે વિકાસ અને જીતનો મોટો દાવો કરે પરંતુ મળતા આંકડા પ્રમાણે ભાજપની બેઠક 2002 બાદ સતત ઘટી છે. 2002માં ભાજપને 182 પૈકી 127 બેઠક મળી હતી. જે બાદ 2007ની ચૂંટણીમાં ભાજપને 117 બેઠક મળી હતી. 2012ની ચૂંટણીમાં ભાજપને 115 અને 2017ની ભાજપ 100ની અંદર આવી ગયુ હતુ. 2017ની ચૂંટણીમાં ભાજપને માત્ર 99 બેઠક મળી હતી. કોંગ્રેસને 1998માં 53 બેઠક મળી હતી.
છેલ્લી બે વિધાનસભાની ચૂંટણીના પરિણામ
– | ૨૦૧૭ | ૨૦૧૨ | |||||
રીજિયન | કુલ બેઠક | ભાજપ | કોંગ્રેસ | અન્ય | ભાજપ | કોંગ્રેસ | અન્ય |
સૌરાષ્ટ્ર-કચ્છ | ૫૪ | ૨૩ | ૩૦ | ૦૧ | ૩૬ | ૧૬ | ૦૩ |
દ.ગુજરાત | ૩૫ | ૨૫ | ૧૦ | ૦૦ | ૨૮ | ૦૬ | ૦૧ |
2002માં ભાજપને 182 પૈકી 127 બેઠક

2017ની ચૂંટણીમાં ભાજપને માત્ર 99 બેઠક
જેની સરખામણીમાં કોંગ્રેસને 2017માં 77 બેઠક મળી હતી. એટલે કે રાજ્યમાં કોંગ્રેસ મજબૂત થઈ અને ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને ખોખલી થઈ હોવાની આક્ષેપ કરવામાં આવ્યા છે. 2007ની ચૂંટણીમાં કોંગ્રેસને 59 બેઠક મળી હતી. જે 2012માં વધીને 61 થઈ હતી.
READ ALSO
- Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર
- જાણો તમારું આજનું 04 ફેબ્રુઆરી, 2023નું રાશિ ભવિષ્ય
- કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે
- આ 6 પ્રકારની સમસ્યા આપી શકે છે હાર્ટએટેકને આમંત્રણ, જાણો હાર્ટએટેકથી બચવાના ઉપાય