GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

પ્રચંડ બહુમતીથી જીત બાદ બીજેપી સંસદીય દળની આજે બેઠક, ફરી નેતા તરીકે ચૂંટાશે નરેન્દ્ર મોદી

Ram Madhav bjp

લોકસભાની ચૂંટણીમાં મળેલી જીત બાદ આજે સાંજે દિલ્હીમાં ભાજપની સંસદીય દળની બેઠક મળવાની છે. આ બેઠક બાદ એનડીએની પણ બેઠક પણ મળશે. જેમા ભાજપના તમામ સાથી પક્ષના નેતાઓ હાજર રહશે. સંસદીય દળની બેઠકમાં નરેન્દ્ર મોદીને નેતા તરીકે ચૂંટવામાં આવશે. શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળીને પીએમ પદેથી રાજીનામુ આપી દીધુ હતુ. પીએમ મોદીએ રાષ્ટ્રપતિને મળીને પોતાનું અને પ્રધાનમંડળનું રાજીનામું સોપ્યું.

આ ઉપરાંત 16મી લોકસભાને ભંગ કરવાની ભલામણ કરી હતી. રાષ્ટ્રપતિ નવી સરકાર જ્યાં સુધી કાર્યભાર ન સંભાળે ત્યાં સુધી પીએમ મોદી અને પ્રધાનમંડળને કાર્યભાર સંભાળવા જણાવ્યું હતુ. મળતી માહિતી પ્રમાણે પીએમ મોદી 30મી મેના રોજ શપથ ગ્રહણ કરી શકે છે.

પીએમ મોદી પોતાની શપથ વિધિ પહેલા 28મી તારીખે વારાણસી અને 29મી તારીખે ગુજરાતની મુલાકાતે જવાના છે. તેઓ ગાંધીનગરમાં પોતાની માતા હીરાબાના આશિર્વાદ પણ લેશે. જે બાદ પીએમ મોદી 30મી મેના રોજ દેશના પીએમ તરીકેના શપથ ગ્રહણ કરશે.

Read Also

Related posts

દર કલાકે 122 લોકોને આ રાજ્યમાં લાગે છે કોરોનાનો ચેપ, ભૂલથી પણ અહીં ના જતા

Bansari

અમદાવાદ ગ્રામ્યમાં કોરોના વિસ્ફોટ: બાવળામાં 24 કલાકમાં 24 પોઝિટીવ કેસ, આરોગ્ય તંત્રમાં મચ્યો હડકંપ

pratik shah

વિકાસ પર બ્રેક! 2021 સુધી નહીં શરૂ કરવામાં આવે કોઈ પણ નવી યોજના

Arohi
Do NOT follow this link or you will be banned from the site!