GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

શિવસેનાને ખુશ કરવા મહારાષ્ટ્રમાં ભાજપે ઓફર કર્યુ નાયબ સ્પિકર ૫દ

ભાજપે શિવસેનાને સાથે ઉકેલ લાવવા શિવસેનાને રાજ્યસભાના નાયબ સ્પીકર પદનો પ્રસ્તાવ મોકલ્યો છે. શિવસેના મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં ભાજપની સહયોગી પાર્ટી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપથી નારાજ થયેલી શિવસેનાને મનાવવા માટે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને પાર્ટીના કોઈ નેતાને રાજ્યસભાના નાયબ સ્પીકર પદ આપવા પ્રસ્તાવા મોકલ્યો છે. રાજ્યસભામાં નાયબ સ્પીકરનું પદ ખાલી થવાનું છે કેમ કે નાયબ સ્પીકર પદેથી પી.જે. કુરિયનનો કાર્યકાળ પુરો થવા જઈ રહ્યો છે. શિવસેનાને મોકલવામાં આવેલા પ્રસ્તાવ પહેલા ભાજપમાંથી સંભવિત દાવેદાર ભૂપેન્દ્ર યાદવનું નામ લેવામાં આવી રહ્યુ હતું.  સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિવસેનાએ હાલ સુધીમાં ભાજપને કોઈ જવાબ આપ્યો નથી. ભાજપ સાથે ચાવી રહેલા રાજકીય મતભેદ વચ્ચે શિવસેના સમજી-વિચારીને નિર્ણય લેશે તેવુ માનવામાં આવી રહ્યું છે.  શિવસેના ભાજપના પ્રસ્તાવનો સ્વિકાર કરશે તો શિવસેના ભાજપ સાથે શિવસેના મતભેદ ભૂલવા તૈયાર છે. મહત્વનું છે કે રાજકીય મતભેદ વચ્ચે મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં શિવસેનાના પ્રતિનિધિઓ કામ કરી રહ્યા છે. ત્યારે મતભેદ વચ્ચે ગઠબંધન તોડવા અંગે હાલ સુધીમાં શિવસેનાએ પણ કોઈ નિર્ણય લીધો નથી.

Related posts

હિમાંશીના કાર પર થયો હુમલો, એક્ટ્રેસે કહ્યું ડરતી પણ નથી અને કામ કરતા નહીં રોકી શકો

Harshad Patel

CA પરીક્ષા : મે 2020ની પરીક્ષા રદ, હવે આ મહિનામાં અરજી વખતે ફી થશે માફ

Dilip Patel

જહાજ ઉડાવી શકે છે એવી ચીનની ધમકી સામે અમેરિકાએ બે યુદ્ધ જહાજ ડ્રેગન સામે મૂકી દીધા, હવે ઉડાડી બતાવો

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!