GSTV
Home » News » 4-4 બંદૂક બતાવીને ડાન્સ કરનાર ભાજપ ધારાસભ્યની પાર્ટીમાંથી હકાલપટ્ટી, દારૂ પાર્ટીનો Video થયો હતો Viral

4-4 બંદૂક બતાવીને ડાન્સ કરનાર ભાજપ ધારાસભ્યની પાર્ટીમાંથી હકાલપટ્ટી, દારૂ પાર્ટીનો Video થયો હતો Viral

ઉત્તરાખંડના ખાનપુરથી ભાજપના ધારાસભ્ય પ્રણવસિંહને ભાજપમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આ પ્રકારની કાર્યવાહી ત્યારે કરવામાં આવી જ્યારે પ્રણવસિંહનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતા. વીડિયોમાં તેઓ ઉત્તરાખંડ વિશે અભદ્ર ટિપ્પણી કરતા નજરે પડે છે.

તેમજ હાથમાં રિવોલ્વર અને કાર્બાઇન લઇને ડાન્સ પણ કરી રહ્યા છે. એક હાથમાં દારૂનો ગ્લાસ અને અને બીજા હાથમાં 4-4 બંદૂક સાથે પ્રણવસિંહ ચેમ્પિયનના આ ડાન્સે શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પાર્ટીની પ્રતિષ્ઠા ખરડી છે. જેથી તેમની વિરૂદ્ધ ભાજપે કડક કાર્યવાહી કરી છે.  આ પહેલા તેઓ મારામારીની ઘટનામાં ચર્ચામાં આવ્યા હતા.

Read Also

Related posts

PMC કોભાંડ : RBI પ્રતિબંધ મૂકે તે પહેલાં જ અધિકારીઓએ 70 કરોડ ઉપાડી લીધા

Mayur

કપડા શું ઉતાર્યા મળવા લાગી ઢગલાબંધ એડલ્ટ ફિલ્મની ઑફર, આ એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો

Bansari

‘રેપથી બચવા મહિલાઓ કોન્ડમ સાથે રાખે અને સહયોગ આપે’ ડિરેક્ટરનું વિવાદાસ્પદ નિવેદન, આ એક્ટ્રેસે ઝાટકી નાંખ્યો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!