GSTV

ભાજપ રાષ્ટ્રીય યુવામોરચા અધ્યક્ષ તેજસ્વી સૂર્યા ગુજરાતની મુલાકાતે, જાણો તેમનો 2 દિવસનો સમગ્ર કાર્યક્રમ

તેજસ્વી

Last Updated on September 17, 2021 by Bansari

ભાજપ રાષ્ટ્રીય યુવામોરચા અધ્યક્ષ અને સાંસદ તેજસ્વી સૂર્યા ગુજરાતની મુલાકાતે છે.તેજસ્વી સુર્યાનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતુ.ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના લોકોએ સ્વાગત કર્યું હતુ. ૧૭ અને ૧૮ સપ્ટેમ્બર એમ 2 દિવસ ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત કરશે.

અમદાવાદ, વડોદરા,મહેસાણામાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.તેજસ્વી સૂર્યાએ કહ્યું હતુ કે યુવાઓ માટે હમેશા ભાજપ આગળ રહ્યું છે.ગુજરાતમાં બદલાવએ આગામી ચૂંટણીને ફાયદારૂપ છે.

તેજસ્વી

તેજસ્વી સૂર્યા ભાજપના સૌથી યુવા સાંસદ

તેજસ્વી સૂર્યા દક્ષિણ બેંગલુરુથી ભાજપના સૌથી યુવા સાંસદ છે. તેજસ્વી સૂર્ય મૂળ કર્ણાટકના ચિકમગલુર જિલ્લાનો અને બાસાવગુડી વિધાનસભાના એલએ ધારાસભ્યનો છે. રવિસુબ્રમણ્યમનો ભત્રીજો. સૂર્ય ભાજપ તેમજ આરએસએસ સાથે પણ સંકળાયેલા છે. તેજસ્વી સૂર્ય વ્યવસાયે વકીલ છે અને ભાજપ યુવા મોરચાના મહામંત્રી. આ ઉપરાંત, તેઓ 2019 ના ભાજપના રાષ્ટ્રીય સોશિયલ મીડિયા અભિયાનના મહત્વપૂર્ણ સભ્ય પણ છે.

Read Also

Related posts

સુરતના ડીંડોલી વિસ્તારમાં ગમ્ખવાર અકસ્માતમાં કાર ચાલકનું દર્દનાક મોત, બે મહિના પહેલા જ સુરત ખાતે થયો હતો સ્થાયી

pratik shah

આવતી કાલથી રાજ્યમાં ત્રણ દિવસ સુધી યોજાશે ભાજપની OBC મોર્ચાની રાષ્ટ્રીય કારોબારી બેઠક, જાણો ક્યાં?

Dhruv Brahmbhatt

મોટા સમાચાર! કમોસમી વરસાદની અસર LRD અને પો.સ.ઈની ભરતી માટેની શારીરિક કસોટીઓની થઈ મોકૂફ, નવી તારીખો પછી થશે જાહેર!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!