GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કહ્યુ, સારા દિવસો આવી ગયા છે અને દેશ બદલાઈ ગયો છે

બીજેપીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રવિવારે મુબંઈમાં આયોજિત એક કાર્યક્રમમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા દાવો કર્યો હતોકે, સારા દિવસો આવી ગયા છે. 2014માં બીજેપીએ “સારા દિવસોમાં આવવાના છે એ નારા પર ચૂંટણી લડી હતી. ત્યારબાદ બીજેપીનાં નેતાઓને હંમેશા સવાલ પુછવામાં આવતો હતોકે, સારા દિવસો ક્યારે આવશે. જેપી નડ્ડાએ કહ્યુ, અમે કહ્યુ હતુકે, સારા દિવસો આવવાના છે અને દેશ બદલાઈ રહ્યો છે. ત્યારે આજે છડે ચોક કહી રહ્યો છુકે, સારા દિવસો આવી ગયા છે અને દેશ બદલાઈ ગયો છે. તેને આપણે સમજાવવાની જરૂર છે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પર નડ્ડાની નજર

ઉલ્લેખનીય છેકે,જેપી નડ્ડા હાલમાં મહારાષ્ટ્રની મુલાકાતે છે. આની પહેલાં અલગ-અલગ બેઠકોમાં તેમણે પાર્ટી કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ સહિત વિધાયકો અને સાંસદોને કહ્યુ હતુક, જે રીતે લોકસભા ચૂંટણીમાં જીત મેળવી છે. તેવી જ રીતે જીત આગામી વિધાનસભા ચૂંટણીમાં પણ મળવી જોઈએ.

તેમણે કહ્યુ કે, ત્રણ મહિના બાદ થનારી વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની બેદરકારી સ્વીકાર કરવામાં આવશે. આ દરમ્યાન તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય બીજેપી નેતાઓની સાથે વીર સાવરકર મેમોરિયલ અને બાલ ઠાકરે મેમોરિયલ જઈને શ્રદ્ધાંજલિ આપી હતી.

READ ALSO

Related posts

બારામૂલ્લામાં પેટ્રોલિંગ કરતી સેનાની ટૂકડી પર આંતકીઓનો હૂમલો, એક જવાન ઘાયલ

Mansi Patel

સુરત જિલ્લામાં જોવા મળ્યો સાર્વત્રિક વરસાદ, અહીં જુઓ ક્યાં પડ્યો કેટલો વરસાદ

Pravin Makwana

દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 6.50 લાખ, 46 હજારથી વધુ લોકોના થયા મોત

Karan
Do NOT follow this link or you will be banned from the site!