GSTV

બિહાર/ ઉપમુખ્યમંત્રીના પદેથી હટાવીને ‘સુમો’ને અહીં ફીટ કરવા માગે છે BJP, રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા

આખરે, બિહારનાં ઉપ મુખ્યમંત્રી પદેથી હટાવાયા બાદ ભાજપે સુશીલ મોદીને પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે. સુશીલ મોદી હવે રાજ્યસભાનાં રસ્તે કેન્દ્રમાં જઈ શકે છે. આ જ કારણ છે કે ભાજપે સુશીલ મોદીને તેના રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. આ માહિતી ભાજપાનાં રાષ્ટ્રિય મહાસચિવ અરૂણ સિંહે આપી, સુશીલ મોદીને રાજ્યસભાનાં ઉમેદવાર બનાવીને ભાજપે એક તીરથી બે નિશાન લગાવ્યા છે.

રાજ્યસભાની આ તે બેઠક છે, જે રામવિલાસ પાસવાનના નિધન પછી ખાલી થઇ હતી. પરંતુ બિહારની ચૂંટણીમાં ચિરાગ અલગ લડ્યા બાદ ભાજપે એલજેપીને કોરાણે મુકી દીધી છે. જો આવું ન થયું બોત, તો આ બેઠક એલજેપીના ખાતામાં જવી જોઈતી હતી. આ રીતે ભાજપે એક રીતે સુશીલ મોદીને પ્રમોશન આપ્યું છે અને ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપીને ડિમોશન કરવામાં આવી છે.

READ ALSO

Related posts

કોરોના સંક્રમણ અટકાવવા નવી ટેક્નિક, airport પર ભીડ વધતા જ વાગવા લાગશે અલાર્મ

Mansi Patel

આ કારણે કપિલ શર્માથી ક્યારેય નારાજ ના હોઈ શકે સુનીલ ગ્રોવર, કોમેડી કિંગ અંગે કહ્યું કે- ‘કપ્પુ એવો માણસ છે કે…’

Ali Asgar Devjani

ઘરેલૂ ઉપાય/ નખની આજૂબાજૂમાં ઉખડતી ચામડીથી હવે પરેશાન થવાની જરૂર નથી, આવી રીતે મળશે રાહત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!