GSTV
Home » News » ભાજપના સાંસદ વિશ્વાસ સારંગે કમલનાથ પર લગાવ્યો આ ગંભીર આરોપ

ભાજપના સાંસદ વિશ્વાસ સારંગે કમલનાથ પર લગાવ્યો આ ગંભીર આરોપ

એમપીમાં ભાજપના નેતા વિશ્વાસ સારંગે કમલનાથની સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે, એમપીમાં બદલીનો ઉદ્યોગ ધમધમી રહ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યો આ ઉદ્યોગના કેન્દ્રબિંદુ છે. એમપીમાં પોસ્ટિંગની બોલીની સરકાર છે. ત્યારે મુખ્યપ્રધાન કમલનાથ સરકાર નહીં પણ હવાલા ઉદ્યોગ ચલાવી રહ્યા છે.

તેમના નિવાસ સ્થાનેથી હવાલાના નાણા ક્યાં લઈ જવા તે અંગે નિર્ણય લેવામાં આવી રહ્યા છે. કમલનાથની સરકારના કારણે એમપીની હાલત વધારે કથળી છે. જેના માટે માત્રને માત્ર કમલનાથ જવાબદાર છે.

READ ALSO

Related posts

અમેરિકન થિંક ટેંકે કાશ્મીર બાબતે કર્યો ચોંકાવનારો ખુલાસો, પાડોશી દેશને લાગશે મોટો ઝટકો

pratik shah

CPEC પર અમેરિકાની પાકિસ્તાન પર લાલ આંખ, ચીનની જાળમાં ફસાતા આપી ચેતવણી

Ankita Trada

વિશાલ ગોસ્વામીના ખંડણી રેકેટ, વધુ એક વ્યકિતની કરાઈ ધરપકડ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!