GSTV

ભાજપના સાંસદ સાક્ષી મહારાજે ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું

Last Updated on December 18, 2020 by

પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા ભાજપના સાંસદ સાક્ષી મહારાજે ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યુ છે. સાક્ષી મહારાજે કહ્યુ હતુ કે, મુસ્લિમોનો લઘુમતીનો દરજ્જો ખતમ કરવાની જરુર છે. કારણકે હવે પાકિસ્તાનની કુલ વસતી કરતા હિન્દુસ્તાનમાં મુસ્લિમોની વસતી વધી ગઈ છે. જયારે લવ જેહાદ પર બોલતા તેમણે કહ્યુ હતુ કે, લવ શબ્દ તો બહુ સારો છે. પ્રેમ લગ્નની પરંપરા તો જગતની શરુઆત થઈ ત્યારથી ચાલી આવે છે. તેનાથી કોઈને વાંધો નથી પણ જ્યારે લવની સાથે જેહાદ શબ્દ જોડાય છે ત્યારે તે ઝેર બની જાય છે. તેમણે કહ્યુ હતુ કે, લવ જેહાદનો કાયદો બનાવીને યુપી સરકારે બહુ સારુ કામ કર્યુ છે.

READ ALSO

Related posts

Jammu & Kashmir / યુએનએ કાશ્મીરીને મુક્ત કરવાની કરી માંગ, ભારતે લગાવી ફટકાર

Vishvesh Dave

અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાજોડાને લઇ એલર્ટ, મા ચામુંડા નામની બોટ પાણીમાં ડૂબી પણ 8 ખલાસીઓનો આબાદ બચાવ

pratik shah

અબજોપતિ એલન મસ્કે ટ્વીટરના નવા CEO પરાગ અગ્રવાલની સરમુખત્યાર સાથે કરી સરખામણી, નેટિઝન્સે લીધી મજા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!