GSTV
Home » News » બારડોલી બેઠક પર ભાજપના જ સાંસદ પ્રભૂ વસાવા ટિકિટ મેળવવા માટેના પ્રબળ દાવેદાર

બારડોલી બેઠક પર ભાજપના જ સાંસદ પ્રભૂ વસાવા ટિકિટ મેળવવા માટેના પ્રબળ દાવેદાર

prabhu vasava

લોકસભાની ટિકિટ માટે ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે આજે બારડોલી લોકસભા બેઠક માટે સુરત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ લેવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. મંગુભાઈ પટેલ, પૂર્ણેશ મોદી અને ડૉકટર જ્યોતિ પંડ્યાની પેનલ સેન્સ લેવાની પ્રક્રિયાના સભ્ય છે.

આ બેઠક પર ભાજપના વર્તમાન સાંસદ પ્રભુ વસાવા જ પ્રબળ દાવેદાર હોવાનું મનાય છે. બારડોલી બેઠક પર આદિવાસી મતદારોનું વધુ પ્રભુત્વ છે. આ લોકસભા બેઠક પર કુલ આઠ વિધાનસભાનો સમાવેશ થાય છે. જેમાં માંડવી, વ્યારા અને નિઝર કોંગ્રેસ પાસે છે.

જ્યારે બારડોલી, મહુવા,કામરેજ, ઓલપાડ અને માંગરોળ બેઠક પર ભાજપનું પ્રભુત્વ છે. બારડોલી બેઠક ભાજપ માટે આસાન ગણાય છે.પરંતુ આદિવાસી મતદારો અને કામરેજ વિધાનસભામાં સામેલ પાટીદરા મતદારો જ પરિણામ નક્કી કરી શકશે.

READ ALSO

Related posts

જિયો લોન્ચ કરશે નવો પ્રોજેક્ટ, વપરાશકર્તાને થશે અનેક ફાયદા

Dharika Jansari

મુંબઈમાં ભારે વરસાદના કારણે લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનને અસર

Mayur

વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરીને લઈ રાજ્ય સરકારે અપનાવ્યો આ રસ્તો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!