GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

જાણો… શા માટે BJP સાંસદ બાબુલ સુપ્રિયોએ કહ્યું, ‘આયેગા તો રાહુલ ગાંધી હી’

પશ્ચિમ બંગાળના આસનસોલથી ભાજપ સાંસદ બાબુલ સુપ્રિયોએ સોમવારે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક તસવીર શેર કરી, જેમાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ, આ તસવીરમાં લખ્યુ હતુ આયેગા તો રાહુલ ગાંધી હી. સાથે આ ફોટામાં નીચેની તરફ લખ્યુ છે થાઈલેન્ડ ટુરિઝમ. 

આ પ્રકારે તેમણે એક્ઝિટ પોલના આંકડામાં કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં ભારે નુકસાન થવાની ચર્ચાને લઈને આ પ્રતિક્રિયા આપી છે.

બાબુલ સુપ્રિયોએ ટ્વીટરમાં તસવીરને શેર કરતા ટાઈટલ લખ્યુ કે આમાં મદદ કરી નહીં શકુ પરંતુ શેર કરી દીધુ છે. જેણે પણ આ બનાવ્યુ છે તે એક પ્રતિભાશાળી વ્યક્તિ છે.

ઉલ્લેખનીય છે કે ભાજપ સાંસદે 16મેએ વિપક્ષી મહાગઠબંધનને મહાગઠબંધન કરાર દીધી હતી. સુપ્રિયોએ ટ્વીટ કરી કહ્યું હતું. ભારતના લોકો મહાગઠબંધનને ક્યારેય પણ મત આપશે નહીં કેમ કે આ લોકો હંમેશાં ખુદને રાજકારણથી ઉપર રાખે છે.

Read Also

Related posts

આ રાજ્યમાં લગ્ન સમારોહ પૂર્વે પોલીસ સ્ટેશનના પ્રભારીને આપવી પડશે માહિતી

Ankita Trada

Hair Fall Remedies: એક જ વારના ઉપયોગમાં વાળ ખરતાં ઓછા થઇ જશે, આ ઘરેલૂ નુસ્ખાથી ટાલમાં પણ ઉગશે નવા વાળ

Bansari

So Cute! સિંહના બચ્ચાને ચિમ્પાન્ઝી પિવડાવી રહ્યું છે દૂધ, Viral Video જોઈને થઈ જશો ખુશ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!