GSTV
Home » News » ભાજપના MLAનો પિત્તો ગયો તો કહ્યું છાતીએ બોમ્બ બાંધો અને પાકિસ્તાનને સબક શિખવાડો

ભાજપના MLAનો પિત્તો ગયો તો કહ્યું છાતીએ બોમ્બ બાંધો અને પાકિસ્તાનને સબક શિખવાડો

ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે

વડોદરાના વાઘોડિયા બેઠકના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પોતે કાર્યકરો સાથે સુસાઇડ બોમ્બર બની પાકિસ્તાનમાં ઘુસીને પાકિસ્તાનને સબક શીખવાડવાની વાત કરી છે. કહેવાય છે કે મધુભાઈના પિતા નિવૃત ફોજી છે અને તેમના નકશેકદમ પર ચાલીને માધુભાઈએ પાકિસ્તાન સામે સુસાઇડ બોમ્બર બનવાની વાત કહી છે.

આતંકી હુમલામાં જે રીતે રોજેરોજ જવાનો શહીદ થાય છે. તેનાથી ઉકળી ઉઠેલા મધુભાઈએ આર યા પારની લડાઈ લડવાની તૈયારી બતાવી છે. આ માટે તેઓ તેમના કાર્યકરો સાથે તૈયાર છે. બસ કેન્દ્ર સરકારના આદેશની રાહ જોઈ રહ્યા છે. જોકે છેલ્લા 6 ટર્મથી વાઘોડિયા વિધાનસભાનું નેત્રુત્વ કરતા મધુભાઈએ લોકસભાની ટિકિટ માંગી છે. એટલે આ તેમનો પોલિટીકલ સ્ટન્ટ તો નથી ને તેવો સવાલ પણ ચર્ચાઈ રહ્યો છે.

Related posts

રાજકોટમાં મામા-ભાણેજ પર વીજળી પડવાથી મામાનું મોત

Kaushik Bavishi

છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ, મેણ નદી બે કાંઠે વહેતી

Kaushik Bavishi

વિશ્વનાં આ દેશની સર્વોચ્ચ બેન્કનાં ગવર્નર બનશે રઘુરામ? જાણો શું કહ્યું પૂર્વ RBI ગવર્નર રાજને

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!