GSTV
Home » News » VIDEO: માયાવતી 60ની ઉંમરે વાળ કાળા કરાવી ફેશિયલ કરાવે છે, સુરેન્દ્ર સિંહના સૂર માયાવતીની સુંદરતા તરફ રેલાયા

VIDEO: માયાવતી 60ની ઉંમરે વાળ કાળા કરાવી ફેશિયલ કરાવે છે, સુરેન્દ્ર સિંહના સૂર માયાવતીની સુંદરતા તરફ રેલાયા

mayawati

ચૂંટણીની જાહેરાતો અને પ્રચાર વચ્ચે હવે બયાનબાજી કરવાની વાત પણ જગજાહેર છે. એવામાં એક ભાજપા નેતાનું બયાન ચોતરફ લોકો ફેલાવી રહ્યાં છે. ઉત્તર પ્રદેશના બાલીયાના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ તેમના નિવેદનોને કારણે ચર્ચામાં છે, તેમણે બહુજન સમાજ પક્ષના પ્રમુખ માયાવતી વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે.

સુરેન્દ્ર સિંહે કહ્યું કે માયાવતી ખૂદ રોજ ફેશિયલ કરાવે છે. શું તે અમારા નેતાઓને શોખીન કહેશે? સુરેન્દ્રસિંહે કહ્યું કે માયાવતીની ઉંમર થઈ ગઈ છે છતાં તે પોતાને યુવાન સાબિત કરે છે. સુરેન્દ્રસિંહ વિડીયોમાં કહે છે. માયાવતી ખૂદ પોતે રોજ ફેશિયલ કરાવે છે, તે કેવી રીતે અમારા નેતાઓને શોખીન કહી શકે?” જો કોઈ કપડા પહેરે છે, તો પછી કપડાં પહેરવા એ કોઈ શોખ નથી!. “

સુરેન્દ્ર સિંહે કહ્યું હતું કે, ” મનોરંજનની બાબત તો એ છે કે વાળ પાકી ગયા છે છતાં માયાવતી વાળનો કલર બદલીને પોતાને યુવાન સાબિત કરી રહી છે. જે વ્યક્તિ 60 વર્ષની થઈ પરંતુ બધા વાળ કાળા છે. તેને કહેવાય છે કાલ્પનિક શોખ, માયાવતી કાલ્પનિક શોખીન છે તે ફેશિયલ કરાવે છે, વાળ કાળા કરાવે છે, અમારા મોદી તો ફક્ત સ્વચ્છ કપડા પહેરે છે.

READ ALSO

Related posts

આંધ્ર અને તેલંગાણાના CM વચ્ચે યોજાશે બેઠક, પાણીની પળોજણને દુર કરવા લેવાશે આ નિર્ણય

Riyaz Parmar

FATFના પ્રમુખે આપ્યો સંકેત, પાકિસ્તાન મુકાઈ શકે છે બ્લેક લિસ્ટ

Nilesh Jethva

England vs Australia, WC 2019: ઓસ્ટ્રેલિયાએ 64 રને ઈંગ્લેન્ડને હરાવ્યું, સેમીફાઈનલમાં કર્યો પ્રવેશ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!