સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ સામે ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી લાલઘુમ થયા છે. તેમજ મ્યુનિસપલ કમિશનરને પત્ર લખીને ગંદકી,મચ્છર દુર્ગંધની સમસ્યા હલ કરવા માટે રજૂઆત કરી છે એટલુ જ નહી લોકો જન આંદોલન કરશે તો ના છૂટકે તેમણે પણ જન આંદોલન કરવુ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે…

વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પોતાના વિસ્તારમાં આવેલી ખાડીઓમાં રહેલી અસંખ્ય સોસાયટીઓમા ગંદકી, દુર્ગંધ અને મચ્છરોનો ત્રાસ હોવાનો આક્ષપે કર્યો…તેમજ તંત્ર દ્વારા કામગીરીની સમીક્ષા પણ કરાતી હોવાનો આક્ષેપ લગાવ્યો છે..સ્થાનિકોએ અનેક વખત તેમણે રજૂઆત કરી પરંતુ સમસ્યા હલ ન થતા હવે કુમાર કાનાણીએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે..તેમજ સમસ્યાનું તાકીદે સમાધાન લાવવા રજૂઆત કરી છે.

READ ALSO
- ઓ ભાઈ સાહેબ! જાનમાં નાચી રહ્યા છે કે મારી રહ્યા છે? પબ્લિકે ગણાવ્યો અનોખો નશો
- ગુજરાત હાઇકોર્ટનું આકરું વલણ, નેતાઓ સામેના ક્રિમિનલ કેસો ઝડપી ચલાવવા આપ્યો આદેશ
- Viral Video/ બાઈકર ધુમ સ્ટાઈલમાં સ્ટંટ કરીને આગળ નીકળી ગયો, આ જોઈ પોલીસનું પણ માથું ચકરાઈ ગયું
- જાણો કેટલો ખતરનાક છે અમિત શાહને ધમકી આપનાર અમૃતપાલ સિંહ? ધરપકડ માટે ચાલી રહેલા અભિયાનનો આજે ત્રીજો દિવસ
- ભારત ઓસ્ટ્રેલિયા વન ડે સીરિઝ વચ્ચે ભારત માટે ખુશખબરી, ત્રીજી મેચ પહેલા ટીમ સાથે જોડાશે આ દિગ્ગજ