GSTV

કેવડિયામાં BJPની ઓબીસી રાષ્ટ્રીય મોરચાની કારોબારીનું સમાપન, બિહારના નાયબ મુખ્યપ્રધાન પણ રહ્યાં હાજર

Last Updated on December 5, 2021 by Pravin Makwana

કેવડિયામાં BJPની ઓબીસી રાષ્ટ્રીય મોરચાની કારોબારીનું સમાપન થયું છે. સમાપન સમારોહમાં બિહારના નાયબ મુખ્યમંત્રી રેણુદેવી અને ન્યાય અધિકારીતા વિભાગનાં મંત્રી પ્રદીપ પરમાર ઉપસ્થિત રહ્યાં હતા.

આ બેઠકના સમાપનમાં રાજ્યના સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર પણ હાજર રહયા હતા. મંત્રીએ કહ્યું હતું કે, વર્ષ 2022 ની વિધાનસભા માટે ભાજપ 182 બેઠકોના લક્ષ્યાંક સાથે સજ્જ હોવાની વાત કરી હતી. ભાજપના ભુક્કા કાઢી નાખવાની વાત કરનાર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષની વાત સામે મંત્રીએ પ્રહાર કર્યો હતો. પ્રદીપ પરમારે કહ્યું હતું કે કોંગ્રેસ આખી પતિ ગઈ છે.

READ ALSO

Related posts

સરોગસી પર તસલીમા નસરીનના ટ્વીટથી મચી ખળભળાટ, પ્રિયંકાનું નામ લીધા વગર સાધ્યો નિશાનો

Damini Patel

કહેર/ ગામડામાં વધતા સંક્રમણને પગલે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો, ગ્રામ્ય વિસ્તારનાં ચાર હજાર ઘરો છે સામેલ

Dhruv Brahmbhatt

પૃથ્વીથી 379 પ્રકાશ વર્ષ દૂર ગુરૂ કરતાં ત્રણ ગણો મોટો ગ્રહ મળ્યો, વિજ્ઞાાનીએ વિશિષ્ટ એકઝોપ્લેનેટ શોધ્યો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!