GSTV
Gujarat Government Advertisement

મનોમંથન/ કોરોનામાં મોદી એકલા પડ્યા, બંગાળની હાર બાદ હવે મંત્રીઓએ પણ ડેમેજ કંટ્રોલમાં ન દાખવ્યો ઉત્સાહ

મોદી

Last Updated on May 12, 2021 by Damini Patel

પશ્ચિમ બંગાળની કારમી હાર પછી અચાનક જ મોદી સરકાર પર ચોતરફથી આક્રમણ શરૂ થઈ ગયું છે. મોદી સરકારની કોરોના રોકવામાં નિષ્ફળતાના મુદ્દે આકરા પ્રહારો થઈ રહ્યા છે ત્યારે ડેમેજ કંટ્રોલ કઈ રીતે કરવું એ માટે ભાજપમાં મનોમંથન શરૂ થયું છે. મોદીના આદેશથી જે.પી. નડ્ડાએ આ ક્વાયત તો શરૂ કરી પણ મોદી સરકારના સીનિયર પ્રધાનોએ ઉત્સાહ નથી બતાવ્યો.

મોદી તરફથી મોઢું ફેરવતા નેતાઓ

રાજનાથસિંહને બાદ કરતાં કોઈ નેતા મોદી સરકારનો બચાવ કરવા આગળ આવ્યો નથી. રાજનાથ પણ મોદીનો બચાવ કરવાના બદલે કોરોનાની લડાઈ કેન્દ્ર અને રાજ્યોએ એક સાથે મળીને લડવી જોઈએ એવી વાતો કરે છે.

ઓક્સિજન

ભાજપના પ્રવક્તાઓ અને સંગઠનના નેતાઓ બોલ્યા કરે છે પણ તેમને કોઈ ગંભીરતાથી લેતું નથી. મોદીભક્તિમાં વિશ્વસનિયતા ગુમાવી બેઠેલા આ નેતાઓ ઉલટા મજાકનું પાત્ર બનીને ભાજપને નુકસાન કરી રહ્યા છે.

ભાજપનાં નેતા સ્વીકારે છે કે, મોદીએ પોતે જ આ સ્થિતી સર્જી છે. પોતાના સિવાય કોઈને જશ ન મળે એટલા માટે સીનિયર પ્રધાનોને દૂર રખાયા તેનું આ પરિણામ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave

મોટા સમાચાર / જામનગર જીજી હોસ્પિટલ યૌન શોષણ કેસ: પોલીસે આખરે ફરિયાદ નોંધી, મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ

Zainul Ansari

પ્રખ્યાત ડેટિંગ એપ્લિકેશન Bumbleએ બંધ કરી તેની ઓફિસ, વર્કર્સને આપ્યો 1 અઠવાડિયાનો Paid Break; જાણો આનું કારણ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!