GSTV
Home » News » આખરે ભાજપના દલિત નેતાઓ મત મેળવવા જસદણના દલિત વિસ્તારોમાં પહોંચ્યા

આખરે ભાજપના દલિત નેતાઓ મત મેળવવા જસદણના દલિત વિસ્તારોમાં પહોંચ્યા

જસદણમાં પેટાચૂંટણીને લઈને પ્રચારના ધમધમાટ વચ્ચે ભાજપ દલિત મતદારોને રિઝવવામાંલાગી ગયુ છે. ભાજપના દલિતા આગેવાનોએ જસદણમાં ધામા નાખ્યા છે. અને દલિત મતદારોની બહુમતી છે. તેવા વિસ્તારમાં બેઠક કરી આ નેતાઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ખાસ કરીને શુંભુપ્રસાદ ટૂંડિયા, રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાએ જસદણમાં છે. તેમજ દલિત મતદારોને રિઝવવાના પ્રયાસ શરૂ કર્યા છે.

READ ALSO

Related posts

વિરાટ કોહલીની RCBમાં સામેલ થઇ આ મહિલા, IPLમાં પહેલીવાર થયો આવો ઐતિહાસિક બદલાવ

Bansari

આ Appના કારણે ધડાધડ ઉતરે છે તમારા ફોનની બેટરી, ડિસ્પ્લેને પણ છે ખતરો

Bansari

કેટરિનાએ 2 વર્ષ પહેલાં જોયું હતું આ સપનું, આખરે થયું સાકાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!