GSTV
Home » News » કમલનાથે કહ્યું, રાજ્યમાં પૂરની સ્થિતિ છે ત્યારે ભાજપના નેતા કલાકારી કરી રહ્યા છે

કમલનાથે કહ્યું, રાજ્યમાં પૂરની સ્થિતિ છે ત્યારે ભાજપના નેતા કલાકારી કરી રહ્યા છે

મધ્ય પ્રદેશના સીએમ કમલનાથે રાજ્યમાં પૂરની સ્થિતિ અંગે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યુ કે, રાજ્યમાં પૂરની સ્થિતિ છે ત્યારે ભાજપના નેતાઓ કલાકારી કરી રહ્યા છે. ભાજપના નેતાઓને ખેડૂતોની ચિંતા હોય તો દિલ્હીમાં ધરણા કરી અને રાજ્ય માટે કેન્દ્ર સરકારને પેકેજની માગ કરે. કમલનાથે કહ્યું કે, રાજ્યમાં ભારે વરસાદના કારણે 10 હજાર કરોડનું નુકસાન થયુ છે. રાજ્ય સરકારે પૂરગ્રસ્ત માટે રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. સરકારે પૂરની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રીત કરવા કંટ્રોલ રૂમની શરૂઆત પણ કરી છે.

READ ALSO

Related posts

દિકરી સાથે દયાબેનનો ફોટો આવ્યો સામે, શું શોમાં પાછા ફરવાની તૈયારી

pratik shah

ઉદ્ધવ સરકારને અંધારામાં રાખી કેન્દ્ર સરકારે ભીમા કોરેગામ હિંસાની તપાસ NIA સોંપી

Pravin Makwana

કોરોના વાયરસના ખતરાને પહોંચી વળવા દિલ્હી એઈમ્સ તૈયાર, બનાવ્યો અલગ વોર્ડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!