GSTV

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનની સુરક્ષામાં 16 વર્ષ બાદ કરાશે બદલાવ, આ છે કારણો

Last Updated on June 25, 2019 by Mayur Vora

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની સુરક્ષામાં બદલાવ કરવામાં આવ્યો છે. એક અંદાજે યોગી આદિત્યનાથની સુરક્ષામાં 16 વર્ષ બાદ બદલાવ કરવામાં આવી રહ્યો છે. સીએમ યોગી સતત દેશના અલગ-અલગ રાજ્યોમાં પ્રવાસ કરે છે. જેથી સીએમની સુરક્ષા સાથે જોડાયેલી ગ્રીન બુકમાં વર્ષ 2002 બાદ મહત્વાના બદલાવ કરવામાં આવ્યા છે. જેમા સુરક્ષા વ્યવસ્થા, જળ, રેલવે અને હવાઈ મુસાફરી દરમ્યાન સુરક્ષામાં વધારો સામેલ છે.

ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં સૌથી વધારે સીએમ યોગી આદિત્યનાથની મુવમેન્ટ હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત તેઓ હિંદુત્વનો ચહેરો હોવાથી આતંકવાદી સંગઠનના નિશાને હમેશા રહે છે. જેથી તેમની સુરક્ષામાં બદલાવ કરવામાં આવી રહ્યો છે.

Related posts

ડિજીટલ ઈન્ડિયા: પીએમ મોદી 2 ઓગસ્ટે લોન્ચ કરશે ઈ-રૂપી (વાઉચર), જાણો કેવી રીતે કામ કરશે ડિજીટલ પેમેન્ટ

Pravin Makwana

BIG NEWS / મહત્વનો નિર્ણય, ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની કરાઇ નિયુક્તિ

Dhruv Brahmbhatt

કોરોનાના વધતા કેસોને લઇ કેન્દ્રની રાજ્યોની ચેતવણી, 10 ટકાથી વધુ સંક્રમણવાળા જિલ્લાઓમાં કડક પ્રતિબંધ લાદે

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!