GSTV
Home » News » ભાજપના નેતાએ કહ્યું, ‘રાહુલ ગાંધી નાના બાળક જેવો વ્યવહાર કરી રહ્યા છે’

ભાજપના નેતાએ કહ્યું, ‘રાહુલ ગાંધી નાના બાળક જેવો વ્યવહાર કરી રહ્યા છે’

જમ્મુ કાશ્મીર ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ કે, રાહુલ ગાંધી નાના બાળક જેવો વ્યવ્હાર કરી રહ્યા છે. મોદી સરકાર જમ્મુ કાશ્મીર અંગે મહત્વના નિર્ણય લઈ રહી હતી ત્યારે રાહુલ ગાંધી મોબાઈલમાં ગેમ રમી રહ્યા હતા.

દેશની જનતા મોદી સરકારે લીધેલા નિર્ણયનું સમર્થન કરી રહી છે. પરંતુ કોંગ્રેસના નેતાઓ ભટકાઉ ટ્વિટ કરી રહ્યા છે. રવિન્દ્ર રૈનાએ વધુમાં જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ પાકિસ્તાન અને આતંકવાદીઓની ભાષા બોલી રહી છે.

કોંગ્રેસે હમેશા દેશ વિરોધી રણનીતિ બનાવી છે. રાહુલ ગાંધી બાદ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ રવિન્દ્ર રૈનાના નિશાને આવ્યા. તેમણે કહ્યુ કે, પ્રિયંકા ગાંધીને બંધારણની માહિતી નથી અને જમ્મુ કાશ્મીર અંગે નિવેદન આપી રહ્યા છે.

Read Also

Related posts

‘દેશે એક મહાન નેતા ગુમાવ્યાં’ અરુણ જેટલીના નિધનથી બૉલીવુડમાં શોકની લહેર

Bansari

છત્તીસગઢમાં 5 નક્સલીઓને સુરક્ષાબળોએ કર્યા ઠાર, અથડામણમાં 2 જવાનો ઘાયલ

Mansi Patel

જ્યાં જ્યાં ફસાઈ મોદી સરકાર ત્યાં ત્યાં આ રીતે અરૂણ જેટલીએ સંકટમોચકની ભૂમિકા નિભાવી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!