GSTV

ભાજપના આગેવાને બજાર ભાવે પાન મસાલાનું વેચાણ શરૂ કર્યું, વેપારીઓ કાળાબજારી કરવા દુકાનો ન ખોલતા હોવાનો આરોપ

Last Updated on May 24, 2020 by

વાંકાનેરમાં ભાજપના આગેવાન દ્નારા નફા નુકશાન વગર બજાર ભાવે પાન માવાનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. હોલસેલના વેપારીઓને સરકાર દ્વારા છૂટ આપવામાં આવી તેમ છતા વેપારીઓએ દુકાન ન ખોલી. જેના કારણે ભાજપ આગેવાન જીતું સોમાણી દ્વારા પાન માવાનું વેચાણ શરૂ કરવામાં આવ્યું.

તેમનો આક્ષેપ છે કે કાળાબજારી કરવા માટે વેપારીઓએ દુકાન નથી ખોલી. જેના કારણે તેમણે વાંકાનેરના ટાઉનહોલ ખાતે પાનમાવાનું વેચાણ શરૂ કર્યું છે.

READ ALSO

Related posts

ગુજરાત માટે ગૌરવની વાત: આઝાદી બાદ સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય હોકી મેચ અમદાવાદમાં યોજાઇ હતી, મેજર ધ્યાનચંદને ટિકિટ માટે લાઇનમાં ઉભવું પડયું હતું !

Pravin Makwana

મહામારીમાં ખાનગી સ્કૂલોએ FRC સમક્ષ ધરખમ ફી વધારાની માંગ કરી, 10થી 54 ટકાનો માંગ્યો વધારો! વાલીઓ રહેજો તૈયાર

pratik shah

જાતિવાદી કીડાઓની શરમજનક કરતૂત: ભારતીય ટીમની હાર માટે જાતિને જવાબદાર ઠેરવી, વંદનાના પરિવારને ગંદી ગાળો પણ આપી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!