GSTV
Gujarat Government Advertisement

જોઈ લો ભાજપ નેતાના સંસ્કાર: પરિવાર સાથે જોઈ પણ ન શકાય, સ્ટેજ પર મહિલા સાથે કરી રહ્યા છે અશ્લીલ હરકતો

સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક શખ્સ સમારંભમાં પ્રોફેશનલ ડાંસર સાથે અશ્લીલ હરકતો કરતો દેખાય છે.

Gujarat Government Advertisement

હકીકતમાં જોઈએ તો, આ વીડિયો ચિત્તોડગઢ જિલ્લાના માંગરોળ વિસ્તારમાં એક લગ્ન સમારંભનો બતાવાય છે. જ્યાં કૈલાશ ગુર્જર નામનો આ શખ્સ સ્ટેજ પર મહિલા સાથે અશ્લીલ ડાંસ કરતો દેખાય છે.

આ વીડિયો 23 જાન્યુઆરીનો હોવાનું કહેવાય છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ મામલો સામે આવ્યા બાદ કૈલાસ ગુર્જરે સ્પષ્ટતા આપતા જણાવ્યુ હતું કે, તે પોતાના પરિવાર સાથે લગ્ન સમારંભમા ભાગ લેવા માટે ગયા હતા, જ્યાં કોઈએ રાજકીય દ્વેષભાવ રાખીને તેમની છબી ખરાબ કરવા માટે થઈને આવા વીડિયો વાયરલ કર્યો છે.

હવે આપને જણાવી દઈએ કે, આ કૈલાસ ગુર્જર કોણ છે, હકીકતમાં જોઈએ તો, પ્રતાપગઢના જિલ્લાના નાની સાદડી વિસ્તારના ભાજપના ગ્રામિણ મંડળ અધ્યક્ષ છે. આ વીડિયો બરાબર એ સમયે બહાર આવ્યો છે, જ્યાં આગામી 28 જાન્યુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ યોજાવાની છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

આ UPની વાત છે અહીં કંઈ પણ બની શકે છે ! લ્યો બોલો એક જ મોબાઈલ નંબર પર સાડા સાત હજાર લોકોના કોરોના ટેસ્ટ કર્યાં

Pravin Makwana

વેક્સિંગ પછી તમને ખંજવાળ આવે કે બળતરા થાય છે? તો પછી આ ઉપાય કરો

Bansari

મુખ્યમંત્રીની ભલામણ: સમાજ અને જ્ઞાતિના આગેવાનો આગળ આવે, જ્યાં પણ સુવિધા હોય ત્યાં તાબડતોડ કોવિડ કેર ઉભા કરો

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!