GSTV

અમરેલી : સહકારી સંઘના પ્રમુખ તરીકે ભાજપના આગેવાન બિનહરીફ ચૂંટાયા

અમરેલીનાં રાજુલા ખાંભા સહકારી સંઘના પ્રમુખ તરીકે જીગ્નેશ પટેલ બિનહરીફ ચુંટાયા. સહકારી સંઘના પ્રમુખ તરીકે ભાજપના આગેવાન જીગ્નેશ પટેલની બીનહરીફ વરણી થતા તેમના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. રાજ્યના પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકીના પ્રયાસથી ફરીથી ભાજપના ઉમેદવારની બિનહરીફ વરણી થતા ભાજપના કાર્યકરોનો આનંદ બેવડાયો હતો.

READ ALSO

Related posts

હોસ્પિટલમાં કામ કરતી નર્સને લેવા બાઈક લઇને નીકળ્યો હતો પતિ, એવું થયું કે હવે નહીં લેવા જઈ શકે

Arohi

દેશ માટે દારૂગોળો બનાવતી કંપની હવે Coronaમાં આ બનાવવા લાગી, તમને પણ લાગશે નવાઈ

Arohi

Corona વાયરસને કારણે ઘરે રહેલી મહિલાઓ માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન : મેકઅપ કરો, નવા કપડાં પહેરો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!