દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચની ટીમે નેતાઓના હેલિકોપ્ટરની પણ તપાસ કરી રહી છે. ત્યારે કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના હેલિકોપ્ટર અને સામાનને ચેક કરવામાં આવતા ધર્મેન્દ્ર પ્રધાન અને ચૂંટણી પંચના અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Please watch the arrogance of BJP leader and Union Minister Dharmendra Pradhan. The way he threatens and rebukes Officers on Election Commission work and stops them from checking his sealed suitcase which is rumored to be carrying…..? pic.twitter.com/xnXb5v2CL6
— Dr. Sasmit Patra (@sasmitpatra) April 17, 2019
ધર્મેન્દ્ર પ્રધાન ઓડિસાના સંબલપુર પહોંચ્યા હતા જ્યા તેમના હેલિકોપ્ટરની તપાસ પોલીસ અને ફ્લાઈગ સ્કવોર્ડ દ્રારા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ધર્મેન્દ્ર પ્રધાન સાથે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ ચૂંટણી પંચની ટીમ ધર્મેન્દ્ર પ્રધાનના હેલિકોપ્ટરની તપાસ કરવામાં અસફળ રહી હતી. મહત્વનુ છે કે, આ પહેલા ચૂંટણી પંચની ટીમે કર્ણાટરના પૂર્વ સીએમ યેદિયુરપ્પાના હેલિકોપ્ટરની પણ તપાસ કરી હતી.
READ ALSO
- કોરોના વાયરસથી રાજ્યની દયનીય સ્થિતિ / સિદ્ધપુરના મુક્તિધામ સ્મશાનમાં અંતિમવિધિ માટે મૃતદેહોની લાંબી કતાર
- ગિલોય જ્યુસના ફાયદા- ગિલોયનો રસ પ્રતિરક્ષા માટે અમૃત છે, જાણો તેના ફાયદા
- કોરોના મહામારીમાં MHA એ પોતાના કાર્યાલયોમાં ફક્ત 50% જ કર્મચારીઓને હાજર રહેવા હુકમ કર્યો
- વાયરસનો કહેર / ભાજપના વધુ એક દિગ્ગજ નેતા કોરોનાની ઝપેટમાં, ટ્વિટ કરીને આપી જાણકારી
- વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે રેમડેસિવિર ઇન્જેક્શનને લઇને AMCનો મહત્વપૂર્ણ નિર્ણય
