કરજણ બેઠકની પેટાચૂંટણીના ભાજપના ઉમેદવાર અક્ષય પટેલને ફરી એક વખત જનતાનો વિરોધનો સામનો કરવો પડ્યો છે. પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયેલા અક્ષય પટેલ કરાલી ગામે પ્રચાર માટે ગયા. જ્યાં મતદારોએ અક્ષય પટેલને ખખડાવ્યા હતા. વોટ લીધા પછી કોઈ દેખાયુ નથી. તેમ કહીને અક્ષય પટેલને મતદારોએ ખખડાવ્યા. આમ ફરી વખત અક્ષય પટેલ મતદારો વચ્ચે ક્ષોભજનક સ્થિતિમાં મુકાયો હતા. અક્ષય પટેલ સાથે પ્રચારમાં જતા કાર્યકરો પણ ભોંઠા પડ્યા.
READ ALSO
- તૈયાર રહેજો ખિસ્સા થવાના છે ખાલી: એક દિવસ પણ કાઢી ન શકો, એવી તમામ વસ્તુના ભાવ વધ્યા, આ રહ્યું લિસ્ટ
- BIG NEWS : મોદી સરકારનો મોટો નિર્ણય, લાંબા સમયથી જે વિચારણા પર મંથન કરી રહ્યાં હતાં તેના પર આજે લઈ લીધો ફૈંસલો
- પાકિસ્તાની જેલથી મુક્ત થઈ ભારત પરત આવ્યો ગુજરાતી ભરવાડ, જણાવ્યું- પાડોશી ક્ષત્રુ દેશે કેવો કર્યો વ્યવહાર
- દિલ્હી-NCR સહિતના રાજ્યોમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
- પુરુષોમાં ઝડપથી વધી રહી છે નપુંસકતાની સમસ્યા, આજે જ આ વસ્તુઓ ખાવાનું છોડી દો…