GSTV
Home » News » ભાજપના નેતાએ ઈન્દોરથી ચૂંટણી લડવાનો કર્યો ઈનકાર,કહ્યું મોદીને ફરી PM બનાવવાના છે

ભાજપના નેતાએ ઈન્દોરથી ચૂંટણી લડવાનો કર્યો ઈનકાર,કહ્યું મોદીને ફરી PM બનાવવાના છે

Indore Lok Sabha seat

ઈન્દોર લોકસભા બેઠક પર ઉમેદવારને લઈ ભાજપ હજુ પણ કોઈ નિર્ણય કરી શક્યું નથી. લોકસભાના સ્પિકર સુમિત્રા મહાજને ઈન્દોર બેઠક પર ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. તો બીજી બાજુ પશ્ચિમ બંગાળના પ્રભારી અને પાર્ટી મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ પણ લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે.

જોકે ભાજપ ત્રણ નામો પર ચર્ચા કરી રહી છે. ઈન્દોર બેઠક પર ભાજપ શંકર લલવાની, ભંવરસિંહ શેખાવત અને ગોપીકૃષ્ણ નેમાં પૈકી કોઈ એકને ટિકિટ આપી શકે છે.   

Read Also

Related posts

લગ્નની જાન આવતા પહેલા પોલીસ આવી પહોંચી, પછી થયું એવું કે…

pratik shah

13 માસના બાળકને ખોળામાં લઈ અતિક્રમણ હટાવવા પહોંચી આ મહિલા ઓફિસર

Kaushik Bavishi

શરાબની શોખિન જોલીને લગ્નેત્તર સંબંધો પણ હતા, ઠંડે કલેજે 6 લોકોની હત્યામાં થયો મોટા ખુલાસા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!