GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

સાધ્વી પ્રજ્ઞા વિરૂદ્ધ ભાજપ હજુ મોટી કાર્યવાહી કરવાની ફિરાકમાં, શું પાર્ટીમાંથી હાંકી કાઢશે ?

ભોપાલના સાંસદ પ્રજ્ઞા ઠાકુરને અંતે સંરક્ષણ મંત્રાલયની કમિટીમાંથી હટાવવામાં આવ્યા છે. આ ઉપરાંત તેઓને સંસદીય દળની બેઠકમાં પણ હાજર ન રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ સાધ્વી પ્રજ્ઞાને સંરક્ષણ મંત્રાલયની સંસદીય સમિતીમાંથી બહાર કાઢ્યા છે.

Pragya Thakur maun vrat

તે સાથે જ સત્ર દરમિયાન થનારી ભાજપની સંસદીય દળની બેઠકમાં પણ સાધ્વી પ્રજ્ઞાને ઉપસ્થિત ન રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ સાધ્વી પ્રજ્ઞા વિરૂદ્ધ પાર્ટીની અનુશાસન સમિતિ મોટી કાર્યવાહી કરશે. તેમને પાર્ટીમાંથી બહારનો રસ્તો પણ દેખાડવામાં આવી શકે છે.

ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે સંસદમાં ગઈકાલનું તેમનું નિવેદન નિંદનિય હતું. ભાજપ ક્યારેય આ પ્રકારના નિવેદન કે વિચારધારાનું સમર્થન નથી કરતી. બુધવારે સંસદમાં નાથૂરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતા જે બાદ વિવાદ વધ્યો હતો. તો સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ પ્રજ્ઞા ઠાકુર વિરૂદ્ધ પક્ષ ઘણો જ નારાજ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

READ ALSO

Related posts

દ્વારકાધીશ મંદિરની ટોચનો દંડ તૂટ્યો, શું દેશમાં મોટી મુસીબત આવવાના છે સંકેત?

Mansi Patel

અમેરિકા : એક જ અઠવાડિયામાં 13 લાખ લોકોએ બેરોજગારી ભથ્થુ મેળવવા કરી અરજી, કોરોનાએ અર્થતંત્રને અસર પહોંચાડી

Pravin Makwana

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની તબિયતમાં સુધારો, 48 કલાક કરતા વધુ સમયથી છે વેન્ટિલેટર પર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!