રાજકોટમાં જુદા જુદા છ સ્થળોએ તો જામનગરમાં એક જ બિલ્ડીંગના ચાર ખંડમાં મતગણતરી યોજાઈ છે જે કારણે પ્રથમ કલાકમાં રાજકોટમાં ૬ વોર્ડનું અને જામનગરમાં ૪ વોર્ડનું પરિણામ જાહેર થશે. દરેક બેઠકમાં ચાર ચાર બેઠક હોય છે. ગણત્રી સ્થળોએ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

જામનગર વોર્ડ નંબર 12 માં કોંગ્રેસની પેનલ વિજેતા જામનગર વોર્ડ નંબર 14 માં ભાજપની પેનલ વિજેતા
જામનગર
- 20 બેઠકોમાંથી
- 12 ભાજપ..
- 5 કોંગ્રેસ..
- 3 બસપા
- જામનગર મનપાનો જંગ : બહુજન સમાજવાદી પાર્ટી બસપાએ અપસેટ સર્જ્યો
- વોર્ડ 6 બસપાના 3 ઉમેદવારની જીત
- ફુરકાન શેખ -બસપા
- જ્યોતિ ભારવડિયા -બસપા
- રાહુલ બોરીચા – બસપા
વોર્ડનંબર પાંચમાં ભાજપની પૂેનલની જીત થઈ
રાજકોટમાં ૫૦.૭૩ ટકા અને જામનગરમાં ૫૩.૩૮ ટકા એટલે કે ઓછુ મતદાન થયું હોય હારજીતનો નિર્ણય મોટાભાગની બેઠકો પર પાંખી સરસાઈથી થવાની શક્યતા છે. તો પ્રથમવાર રાજકોટની તમામ ૭૨ અને જામનગરની ૬૪માંથી ૪૮ બેઠકો પર ચૂંટણી લડતી આમ આદમી પાર્ટીમાં કેટલા જીતે છે અથવા ક્યા ઉમેદવારના કેટલા મત કાપે છે તે પણ નક્કી થશે. વોર્ડ નંબર 5માં ભાજપની પેનલની જીત થઈ
- શહેરમાં ઓશવાલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત હરીયા કોલેજમાં ચાર હોલમાં ગણતરી થશે. જેને લઇને તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ક્યાં કેટલા ટકા મતદાન
વોડૅનું નામ | કુલ મતદાન % |
વોર્ડ -1 | 61.49 |
વોર્ડ -2 | 55.01 |
વોર્ડ -3 | 48.58 |
વોર્ડ -4 | 57.14 |
વોર્ડ -5 | 49.16 |
વોર્ડ -6 | 55.38 |
વોર્ડ -7 | 50.51 |
વોર્ડ -8 | 47.2 |
વોર્ડ -9 | 46.37 |
વોર્ડ -10 | 54.03 |
વોર્ડ -11 | 54.96 |
વોર્ડ -12 | 59.8 |
વોર્ડ -13 | 53.87 |
વોર્ડ -14 | 52.3 |
વોર્ડ -15 | 55.07 |
વોર્ડ -16 | 49.66 |
જામનગરમાં ઈન્દિરા માર્ગ પર હરિયા કોલેજ એક જ સ્થળે ગણત્રી થશે. જેમાં (૧) પહેલા માળે વોર્ડ નં.૧થી ૪ (૨) ગ્રાઉન્ડ ફ્લોર પર વોર્ડ નં.૫થી ૮ (૩) પહેલા માળે વોર્ડ નં.૯થી ૧૨ અને (૪) બીજા માળે વોર્ડ નં.૧૩થી ૧૬ એમ એક સ્થળે ચાર-ચાર વોર્ડની ગણત્રી થશે.
- 1લી માર્ચથી રાજ્યમાં 60 વર્ષથી ઉપરના લોકોને અપાશે કોરોના વેક્સિન, અહીં અપાશે વિના મૂલ્યે
- સિક્રેટ પરમાણુ પ્લાન્ટ સેટેલાઈટ તસવીરે ખોલી ઇઝરાયલની પોલ! વિશ્વભરમાં મચ્યો હડકંપ
- રસીકરણ મહાઅભિયાનનો બીજો તબક્કો: કોને લાગશે રસી, કેટલા આપવા પડશે રૂપિયા, આ રહી સમગ્ર વિગતો, જે તમારા કામમાં લાગશે
- કામની વાત/ LPG સિલિન્ડરની કિંમતથી લઇને ATM ટ્રાન્જેક્શનના નિયમો સુધી, 1 માર્ચથી થઇ રહ્યાં છે આ 5 મોટા બદલાવ
- મહિલા જજને હેપ્પી બર્થ ડે કહેવું વકીલને ભારે પડ્યું: 20 દિવસથી જેલમાં છે બંધ, પરિવારના લોકો જામીન માટે કરી રહ્યા છે આંટાફેરા